શોધખોળ કરો

3 ટીવી એક્ટ્રેસ સાથે શારીરિક સુખ માણવા માટે 10.50 લાખમાં થયો સોદો, યુવક ફાઈવસ્ટાર હોટલમાં જઈને એક્ટ્રેસને મળ્યો ને.....

મુંબઈ ક્રાઈમ બ્રાંચે શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો ભાંડો ફોડીને એક અભિનેતાની ધરપકડ કરી છે.

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચે શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો ભાંડો ફોડીને એક અભિનેતાની ધરપકડ કરી છે. આ અભિનેતા ટીવી એક્ટ્રેસ સાથે શારીરિક સુખ માણવાની ગોઠવણ કરી આપતો હતો. આ એક્ટરે ત્રણ એક્ટ્રેસ સાથે ફાઈવ સ્ટાર હોટલમાં શારીરિક સુખ માણવા માટે 10.50 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. એક્ટરે પોલીસે મોકલેલા ડમી ગ્રાહક સાથે સોદો કર્યા પછી તેને ફાઈવ સ્ટાર હોટલમાં નાણાં લઈને આવવા કહ્યું હતું. સોદો પાકો થઈ જતાં ડમી ગ્રાહકને પોલીસે ગોરેગાવની ફાઈવ સ્ટાર હોટલમાં મોકલ્યો હતો. હોટલના રૂમમાં ગયા પછી એક્ટ્રેસ ગ્રાહક પાસેથી નાણાં લેતી હતી ત્યારે પોલીસના સીનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ નહેશ તાવડેની આગેવાનીમાં પોલીસની ટીમે ત્રાટકીને એક્ટર તથા એક્ટ્રેસને ઝડપી લીધાં હતા. પોલીસે એક્ટર સાથે કામ કરતી ત્રણ એક્ટ્રેસીસને છોડાવી છે. શુક્રવારે બપોર પછી આ રેડ કરીને પોલીસે એક્ટર સામે આઈપીસીની કલમો તથા પ્રીવેન્શન ઓફ ઈમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વનરાઈ પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસીસને સીરિયલોમાં કામ કરવાની લાલચ આપીને લવાતી હતી. એક્ટ્રેસીસ ઉપરાંત બેલી ડાન્સર્સ પાસે પણ દેહના સોદા કરાવાતા હતા. પોલીસને બાતમી મળતાં તેમણે ડમી ગ્રાહકને મોકલીને આ રેકેટનો ભાંડો ફોડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget