શોધખોળ કરો

BJPના સાંસદનો દાવો-શિવસેનાના 45 ધારાસભ્યો CM ફડણવીસના સંપર્કમાં છે

ફડણવીસે આજે કહ્યું કે, લોકસભા ચૂંટણી અગાઉ જ્યારે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું ત્યારે શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદનું કોઇ વચન આપવામાં આવ્યું નહોતું

મુંબઇઃ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને ભાજપ-શિવસેના વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. આ વચ્ચે ભાજપના સાંસદ સંજય કકાડેએ દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના નવા ચૂંટાયેલા લગભગ 45 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવવા માટે રાજી છે. તેમણે કહ્યું કે, શિવસેનાના  56માંથી 45 ધારાસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવીને  સરકાર બનાવવાની પોતાની ઇચ્છા જાહેર કરી છે. તેઓ અમને ફોન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓને સરકારમાં સામેલ કરી લે. કકાડેએ કહ્યું કે, શિવસેનાના ધારાસભ્ય કહી રહ્યા છે કે પછી ભલે જે પણ થાય પરંતુ અમને ભાજપ સાથે સરકારનો હિસ્સો બનવા માંગીએ છીએ. કકાડે કહ્યું કે, 45 ધારાસભ્યોનું વલણ છે કે સરકાર બનાવવા માટે ભાજપ અને  શિવસેનાએ હાથ મિલાવી દેવો જોઇએ. કકાડેએ એવા સમયમાં શિવસેના ધારાસભ્યોને લઇને દાવો કર્યો છે જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે આગામી સરકારની  રચના ભાજપના નેતૃત્વમાં જ થશે. તેમણે કહ્યું કે, પુરા પાંચ વર્ષ માટે હું મુખ્યમંત્રી બનીશ. ફડણવીસે આજે કહ્યું કે, લોકસભા ચૂંટણી અગાઉ જ્યારે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું ત્યારે શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદનું કોઇ વચન આપવામાં આવ્યું નહોતું. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પરિણામના દિવસે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી અગાઉ તેમની અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી ફડણવીસ સાથે બેઠક થઇ હતી. આ બેઠકમાં શાહે વચન આપ્યું હતું કે, વિધાનસભામાં 50-50નો ફોર્મુલા લાગુ કરીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget