શોધખોળ કરો

પાકિસ્તાનની ફાયરિંગમાં 5 જવાન શહીદ, 6 નાગરિકોના મોત, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય દળોએ પાકિસ્તાનના અનેક બંકરો અને ચોકીઓ ઉડાવી દીધી છે. પાકિસ્તાને પાંચ સેક્ટરો પર અવળચંડાઈ કરી છે.

દિવાળી સમયે જ પાકિસ્તાને સરહદ પર નાપાક હરકતો કરી છે. પાકિસ્તાની સેનાએ જમ્મૂ કશ્મીરના ઉરીથી ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારે તોપમારો કરતાં પાંચ જવાન અને છ નાગરિકોના મોત થયા. ભારતના જડબાતોડ જવાબમાં પાકિસ્તાનના પણ સાતથી આઠ સૈનિકો માર્યા ગયા છે. ભારતીય દળોએ પાકિસ્તાનના અનેક બંકરો અને ચોકીઓ ઉડાવી દીધી છે. પાકિસ્તાને પાંચ સેક્ટરો પર અવળચંડાઈ કરી છે. છેલ્લા એક સપ્તાહથી પાકિસ્તાન સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. એક સપ્તાહની અંદર પાકિસ્તાને બે વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. આ પહેલા સાતથી આઠ નવેમ્બરની મધ્ય રાત્રિએ માછીલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં સેનાના એક કેપ્ટન અને બીએસએફના એક જવાન સહિત 3 જવાનો શહીદ થયા હતા. આ સપ્તાહમાં બીજી વખત પાકિસ્તાને સીઝફાયર તોડ્યું છે. આ વર્ષે પાકિસ્તાન તરફથી 4052 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમાં 128 વખત નવેમ્બર અને 394 વખત ઓક્ટોબરમાં સીઝફાયર થયું છે. ગત વર્ષે 3233 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Embed widget