શોધખોળ કરો
ભાજપના કયા પ્રધાનના વાહનમાથી મળી લાખો રૂપિયાની 500 અને 1000ની નોટ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં એક જીપમાં 91 લાખ 50 હજાર રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે. આ જીપ સોલાપુર મંગળ ગ્રુપની છે. આ ગ્રુપ મહારાષ્ટ્રની ભાજપ સરકારના સહકાર મંત્રી સુભાષ દેશમુખની છે. ઓસમનાબાદના કલેક્ટર પ્રસાંત નરનાવરે આ ખબરની સમર્થન આપતા જણાવ્યું હતુ કે, આગામી નગર પરિષદ ચુટણીને લઇને રૂટિન ચેકિંગ દરમિયાન સ્ક્વૉડ ટીમને કેશ મળી આવ્યા હતા. સ્ટાફનું કહેવું હતું કે, આ કેશ લોક મંગળ બેંકના છે.
આ મામલે ગ્રુપના માલિક સુભાસ દેશમુખ આના પર નિવેદન આપી જણાવ્યું હતું કે, ખાંડ મીલના મજદૂરોને આપવા માટે આ કેશ મોકલવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement
