શોધખોળ કરો

દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આમ આદમી પાર્ટી 22 બેઠક જીતી જ્યારે 48 બેઠક પર કમળ ખીલ્યું.  મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશીએ  આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ વખતે ચૂંટણીમાં  60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ રવિવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આમ આદમી પાર્ટી 22 બેઠક જીતી જ્યારે 48 બેઠક પર કમળ ખીલય્યું.  મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી કરવામાં આવી રહી હતી, અને ભારતીય જનતા પાર્ટી (BJP) જીત તરફ આગળ વધી રહી હતી, આતિશીએ તેને "આંચકો" ગણાવ્યો હતો, પરંતુ ભાજપ સામે પક્ષનો સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તેના સમર્થકોનો આભાર વ્યક્ત કરતાં, AAP નેતાએ કહ્યું, “હું મારા પર વિશ્વાસ કરનારા લોકોનો આભાર માનું છું. હું મારી ટીમનો પણ આભાર માનું છું, જેણે તમામ પડકારોનો સામનો કર્યો અને અમારો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો. મેં મારી સીટ જીતી લીધી છે પરંતુ આ ઉજવણીનો સમય નથી - આ લડવાનો સમય છે.

નોંધનિય છે કે, કેજરીવાલ-મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા ચહેરા હારી ગયા છે. જો કે, આતિષીએ કાલકાજી સીટ (દિલ્હી ચુનાવ પરિણામ) પરથી જીત મેળવી છે. દિલ્હીની તમામ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે 60.54 ટકા મતદાન થયું હતું જ્યારે ગત વખતે 62.60 ટકા મતદાન થયું હતું.

રમેશ બિધુરીને 3580 મતોથી હરાવ્યા

આતિશી શરૂઆતમાં કાલકાજી સીટ પરથી પાછળ હતી, પરંતુ તેનું નસીબ ચમકી ગયું  અને તેમને આ સીટ જીતી લીધી.તેમણે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ બિધુરીને 3580 મતોથી હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આતિશીએ 12 રાઉન્ડ બાદ કાલકાજી સીટ પર 52058 વોટથી જીત મેળવી છે.

આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ કહ્યું કે હું જનતા અને મારી ટીમનો આભાર માનું છું, જેમણે હિંસા અને ગુંડાગીરીનો સામનો કરવા છતાં પાયાના સ્તરે સખત મહેનત કરી. તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકો સુધી પહોંચ્યો. અમે દિલ્હીની જનતાનો જનાદેશ સ્વીકારીએ છીએ.                                                                                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Post Office ની આ સ્કીમમાં ₹5,00,000 રોકાણ કરવા પર મળશે ₹2,24,974 વ્યાજ, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમમાં ₹5,00,000 રોકાણ કરવા પર મળશે ₹2,24,974 વ્યાજ, સમજો કેલક્યુલેશન
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
Embed widget