શોધખોળ કરો

Manish Sisodia On BJP: 'દિલ્હીના ધારાસભ્યોને ખરીદવા માટે 1075 કરોડ રૂપિયા તૈયાર..." મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યો આરોપ

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે

Manish Sisodia On BJP: હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે ​​પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાના કાવતરાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં ગૃહમંત્રી અમિત શાહનું નામ લેતા તેમણે કહ્યું હતું કે જો તેઓ આ બધામાં સંડોવાયેલા છે તો તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીમાં 43 ધારાસભ્યો માટે 1075 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. મારો સીધો સવાલ એ છે કે તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? હજારો કરોડો રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેની તપાસ થવી જોઈએ.

અમિત શાહની ધરપકડ થવી જોઈએ - મનીષ સિસોદિયા

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં અમે આ વાત કહી હતી કે ભાજપ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. મને પણ ઓફર આપવાનો પ્રયાસ કર્યો. આ પૈસા ક્યાંથી આવે છે? આ જે ઓડિયોમાં વારંવાર નામ લઈ રહ્યો છે, સંતોષ જી અને શાહ જી, તો આ કોણ છે? જો અમિત શાહની વાત હોય તો દેશના ગૃહમંત્રી આ રીતે ધારાસભ્યોને ખરીદે છે તે મોટા ખતરાની વાત છે. તેની ED CBI તપાસ થવી જોઈએ.

દિલ્હીમાં ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે - મનીષ સિસોદિયા

સિસોદિયોએ વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં એક ઓડિયો સામે આવ્યો હતો જેમાં ધારાસભ્યોને ખરીદવાનું સંપૂર્ણ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. પૈસા આપવાની અને પોસ્ટ બધુ આપવાની વાત કરવામાં આવી રહી હતી. આ વાતચીત 28મીએ સામે આવી છે. બી.એલ.સંતોષને મળવાની વાત હતી. આજે ફરી એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ નવા ઓડિયોમાં પણ બીજેપીનો દલાલ ટીઆરએસના ધારાસભ્યોને ખરીદવાની વાત કરી રહ્યો છે. આમાં તેઓ એ પણ કહી રહ્યા છે કે તેઓ દિલ્હીના 43 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
Embed widget