શોધખોળ કરો

Desh Ka Mood : સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? જાણો શું છે જનતાનો મત

દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે.

Desh Ka Mood ABP News Survey: દેશના 31 મુખ્યમંત્રીઓમાંથી સૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે ? આ સવાલને લઈને તમારી ચેનલ એબીપી ન્યૂઝે દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. સર્વેમાં સૌથી સારા 3 મુખ્યમંત્રીઓમાં ભાજપના મુખ્યમંત્રી સામેલ નથી. સર્વે મુજબ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી છે. આ યાદીમાં બીજુ નામ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું છે અને ત્રીજુ નામ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનું છે. જ્યારે, બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટ્ર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પોત-પોતાના રાજ્યોમાં લોકોએ ખૂબ જ ઓછા પસંદ કર્યા છે. એટલે કે ત્રણેયની લોકપ્રિયતા ઓછી છે. સર્વેક્ષણમાં સામેલ 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા સરેરાશ કુલ મુખ્યમંત્રીઓની 42.8 ટકા છે. સૌથી સારા મુખ્યમંત્રી કોણ ટોપ 10 1. ઓરિસ્સા- નવીન પટનાયક 2. દિલ્હી -અરવિંદ કેજરીવાલ 3. આંધ્ર પ્રદેશ- જગન મોહન રેડ્ડી 4. કેરળ - પી વિજયન 5.મહારાષ્ટ્ર- ઉદ્ધવ ઠાકરે 6. છત્તીસગઢ- ભૂપેશ બઘેલ 7. પશ્ચિમ બંગાળ - મમતા બેનર્જી 8.મધ્ય પ્રદેશ - શિવરાજ સિંહ ચૌહાણ 9. ગોવા - પ્રમોદ સાવંત 10.ગુજરાત- વિજય રૂપાણી દેશના 5 સૌથી ખરાબ મુખ્યમંત્રી 1. ઉત્તરાખંડ - ત્રિવેંદ્ર સિંહ રાવત 2.હરિયાણા- મનોહર લાલ ખટ્ટર 3.પંજાબ- કેપ્ટન અમરિંદર સિંહ 4.તેલંગણા- કે ચંદ્રશેખર રાવ 5.તમિલનાડુ- કે પલાની સામી ઓરિસ્સા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં સૌથી લોકપ્રિય નેતા છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને બિહાર સહિત ત્રણ મોટા ભાજપ શાસિત રાજ્યોની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Embed widget