પરિણિત યુવતીને પાડોશી યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પછી શું થયું કે પ્રેમી પહોંચ્યો યુવતીના પિયર અને.....
બન્નેને હાલમાં સરકારી હૉસ્પીટલમાં ભરતી કરાવવામા આવ્યા છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના હુગલીમાં એક પ્રેમ પસંગને લઇને કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાની પરણીત પ્રેમિકા અને તેની મા પર એસિડ ફેંક્યુ છે. જેમાં બન્ને ખરાબ રીતે બળી ગયા છે, અને ઘાયલ અવસ્થામાં છે. બન્નેને હાલમાં સરકારી હૉસ્પીટલમાં ભરતી કરાવવામા આવ્યા છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ઘટના પશ્ચિમ બંગાળના હુગલીની છે. અહીં રહેનારા એક યુવકને પરણીત પ્રેમિકા સાથે શરીર સંબંધો બંધાયા હતા. આ તેના પાડોશમાં જ રહેતી હતી, પરંતુ કોઇ વાત પર બન્ને વચ્ચે અનબન થઇ ગઇ અને ગુસ્સામાં આવેલા યુવકે તેને સબક શિખવાડવાનુ નક્કી કર્યુ. મોકો મળતાં જ જ્યારે તેની પ્રેમિકા પીયર ગઇ હતી, ત્યારે તે તેના પીયર પહોંચી ગયો હતો, અને જબરદસ્તીથી તેના ઘરની અંદર ઘૂસી ગયો, આ દરમિયાન તેને એસિડ એટેક કર્યો અને એસિડ તેની પ્રેમિકા અને તેની માં પર પડ્યુ હતુ. જોકે, બાદમાં બન્ને બચી તો ગયા પરંતુ હાલત બન્નેની ખરાબ થઇ ગઇ હતી. જોકે બન્ને હાલ હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
આ ઘટના પર ચંદનગર પોલીસ કમિશનરેટના ડીસીપી ડૉક્ટર અરવિંદ આનંદે બતાવ્યુ કે કેસમાં લેખિત ફરિયાદ મળ્યા બાદ ઉત્તરપાડા સ્ટેશનના પોલીસે આરોપી વિશ્વનાથ ભંડારીની ધરપકડ કરવામાં આવી છે અને જેલમાં મોકલવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ પોલીસએ આઇપીસી કલમ 307, 448, 323, 325, 326A, 506ના અંતર્ગત કેસ નોંધી લીધો છે.
આ પણ વાંચો.....
IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું
Ayurveda Tips: શિયાળામાં ડૈંડ્રફની સમસ્યાને આ આયુર્વૈદિક ઉપચારથી કરો દૂર, વાળ ખરતા પણ થશે બંધ
શું આપને ગેસ અને એસિડીટિના કારણે સતત માથામાં રહે છે દુખાવો? આ છે તેનો રામબાણ ઇલાજ
આધારકાર્ડના નંબરથી આ રીતે થઇ શકે છે ફ્રોડ, સેફ્ટી માટે આ 10 ટિપ્સને કરો ફોલો
બિકીનીમાં ધમાલ મચાનારી આ હૉટ એક્ટ્રેસને કોંગ્રેસે આપી ટિકીટ, યુપીમાં કઇ બેઠક પરથી લડશે ચૂંટણી, જાણો