શોધખોળ કરો

શું ઓવૈસીની પાર્ટી AIMIM અને શિવસેના વચ્ચે ગઠબંધન થશે? જાણો શું કહ્યું સંજય રાઉતે

AIMIMએ શિવસેના સાથે ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો છે. આના પર સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.

MAHARASHTRA : હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજિલ્સે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સાથેના સંબંધોને લઈને ફરી એકવાર રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. AIMIMએ શિવસેના સાથે ગઠબંધનનો  પ્રસ્તાવ મૂક્યો છે. આના પર સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. 

AIMIM સાથે ગઠબંધનની કલ્પના પણ ન કરી શકાય  : સંજય રાઉત
અંગે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે AIMIM સાથે ગઠબંધનની કલ્પના પણ કરી શકાતી નથી. સંજય રાઉતે કહ્યું છે કે ઇમ્તિયાઝ જલીલ AIMIMના સાંસદ છે. હું તેમને મળતો રહું છું, તેનો અર્થ એ નથી કે અમે તેમની સાથે ગઠબંધન કરીશું.  અમે AIMIM સાથે ગઠબંધનની કલ્પના કરી શકતા નથી. AIMIM અને BJP વચ્ચે ગુપ્ત ગઠબંધન છે, જે તમે યુપી ચૂંટણીમાં જોયું જ હશે.

અમને કોઈ ફરકે નહીં પડે : દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે જો શિવસેના-AIMIM સાથે ગઠબંધન કરે તો અમને કોઈ ફરક નહીં પડે.દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે  મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમે જે કામ કર્યા હતા તે જોઈને લોકોએ મત આપ્યા છે. અમારા માટે બીજા બધા પક્ષો સરખા છે, બધા ભેગા થાય તો પણ કોઈ ફરક નહીં પડે. પરંતુ જોવાનું એ રહે છે કે શિવસેના અને AIMIM કેવી રીતે એક સાથે આવે છે.

AIMIM ભાજપની ‘બી’ ટીમ? 
બીજી બાજુ AIMIMના સાંસદ જલીલે કહ્યું કે ભાજપની જીત માટે હંમેશા અમને જવાબદાર ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે અમે ભાજપની 'બી' ટીમ છીએ. એટલા માટે અમે કોંગ્રેસને પ્રસ્તાવ આપીએ છીએ કે તે અમારી સાથે ગઠબંધન કરે. તેઓ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હોવાથી અમારી સાથે ગઠબંધન માટે ક્યારેય તૈયાર નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget