શોધખોળ કરો
Advertisement
સામાન્ય વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ નથી અને સાંસદોને હવાઈ યાત્રામાં છૂટ જોઈએ છે!
નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય વ્યક્તિ માટે રસ્તા પર એમ્બ્યુલન્સ નથી. એરલાઈન્સ કંપનીઓ મોંઘા ભાડાથી લૂટે છે પરંતુ દેશના સાંસદોને હવાઈ યાત્રામાં વધારે છૂટ જોઈએ છે.
સાંસદોના પગાર માટે બનેલ જોઈન્ટ કમિટીના સભ્યોઓ સોમવારે દેશમાં ઘણીબધી એરલાઈન્સના અધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં સાંસદોએ પોતાના માટે કેટલીક માગ રાખી છે.
શું માગો છે સાંસદોની?
- દરેક હવાઈ યાત્રામાં સાંસદો માટે સીટનો ક્વોટ નક્કી હોવો જોઈએ.
- એરપોર્ટ પર સાંસદોને એરલાઈન્સ તરફતી સ્પેશિયલ સર્વિસ મળે.
- પ્લેનમાં આગળની સીટ સાંસદોને મળવી જોઈએ.
- હવાઈ યાત્રામાં સર્જ પ્રાઈસિંગથી છૂટ મળે, એટલે કે ટિકિટ સસ્તી મળવી જોઈએ.
- પ્લેનમાં સાંસદોને ખાવાનું મફતમાં મળવું જોઈએ.
સાંસદોની આ માગ માનવા એરલાઈન્સ તૈયાર નથી. તમને જણાવીએ કે હાલમાં સાંસદોને ટિરકિટ પર 25 ટકા રકમ ચૂકવીને 34 હવાઈ યાત્રા કરવાની તક મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement