શોધખોળ કરો

ભારત અને ચીન સીમા વિવાદ પર અખિલેશ યાદવે બોલ્યા- જે ભૂલ કોંગ્રેસે કરી તે બીજેપીએ ના કરવી જોઇએ.....

સાંસદ અખિલેશ યાદવે ભારત-ચીન સીમા વિવાદ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટી ચીનના મુદ્દા પર સ્પષ્ટ છે કે જે ભૂલ કોંગ્રેસે કરી તે ભૂલને ફરીથી બીજેપીએ ના કરવી જોઇએ

લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે ભારત-ચીન સીમા વિવાદ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટી ચીનના મુદ્દા પર સ્પષ્ટ છે કે જે ભૂલ કોંગ્રેસે કરી તે ભૂલને ફરીથી બીજેપીએ ના કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે કોરોના અને ચીનના મુદ્દા પર અખિલેશ યાદવ પહેલા પણ કેન્દ્ર સરકારને નિશાને લઇ ચૂકી છે.થોડાક દિવસો પહેલા તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે, તો વળી ત્યાં ચીન આપણી સૌથી મોટી ચોટીઓ પર સામરિક વ્યૂહ રચી રહ્યું છે. સરકાર બન્ને જ મુદ્દાઓમાં બિન જવાબદરાર અને બેદરકારી રાખી રહ્યું છે, આ બધાની વચ્ચે દેશની અર્થવ્યવસ્થા નીચે પડવાનો રેકોર્ડ બની રહ્યો છે, આ નિંદનીય છે.
વળી, આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીના મુદ્દે રાજ્યસભામાં નિવેદન આપ્યુ, તેમને કહ્યું કે, ચીની ગતિવિધિઓથી પુરેપુરા સજાગ છે, અને તેની કથની અને કરણીમાં અંતર છે. તેમને કહ્યું કે જ્યારે વાતચીત ચાલી રહી હતી ત્યારે ચીને યથાસ્થિતિને બદલવાની કોશિશ કરી, જેને આપણી સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. ભારત અને ચીન સીમા વિવાદ પર અખિલેશ યાદવે બોલ્યા- જે ભૂલ કોંગ્રેસે કરી તે બીજેપીએ ના કરવી જોઇએ..... આની સાથે જ તેમને કહ્યું કે અમે મુદ્દાને શાંતિથી હલ કરવા માંગીએ છીએ, અને અમે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાને લઇને પુરેપુરા પ્રતિબદ્ધ છીએ. તેમને કહ્યું કે, મે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે અમે મુદ્દાને શાંતિપૂર્ણ રીતે સૉલ્વ કરવા માંગીએ છીએ, અને ચીની પક્ષ આના પર અમારી સાથે કામ કરે, પરંતુ કોઇએ પણ અમારા ભારતની સંપ્રભુતા અને અખંડતા પર અમારી પ્રતિબદ્ધતાને લઇને રતી ભારે સંદેહ ના રાખવો જોઇએ. ભારત અને ચીન સીમા વિવાદ પર અખિલેશ યાદવે બોલ્યા- જે ભૂલ કોંગ્રેસે કરી તે બીજેપીએ ના કરવી જોઇએ..... કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Embed widget