શોધખોળ કરો

સંસદનું મોનસૂન સત્ર શરૂઃ GST બિલ પર રહેશે બધાની નજર

નવી દિલ્લી: સંસદના ચોમાસું સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. શહડોલનાં બીજેપી સાંસદ દલપત સિંહ પરસ્તેનાં મૃત્યુને લઈને આજે લોકસભામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ  કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે. આજથી શરૂ થનારા ચોમાસા સત્રમાં બધાની નજર જીએસટી બિલ પર રહેશે. સરકાર વિપક્ષને મનાવવામાં લાગી છે જ્યારે વિપક્ષ જીએસટી બિલ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી રહી છે. ગઈકાલે વડાપ્રધાને સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે સંસદને દેશ અને લોકોનાં હિતમાં ચલાવવી જોઈએ. આજથી શરૂ થઈ રહેલા સંસદ સત્રનાં પહેલા રવિવારે દિવસભર બેઠકો યોજાતી રહી. દિવસ દરમિયાન સરકારે બધા પક્ષો સાથે બેઠક યોજી તો સાંજનાં સમયે થયેલી લોકસભાનાં સ્પીકરની બેઠકમાં તમામ પાર્ટીનાં નેતા પહોંચ્યા. સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં જીએસટી બિલનો મુદ્દો તો ના ચર્ચાયો પરંતુ સરકારને આશા છે કે આ સત્રમાં જીએસટી બિલ પાસ થઈ જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ

Viral video: મહિલાએ બારીથી ફેંકી રૂપિયાની થોકબંધ નોટો, લૂંટવા લોકોની જામી ભીડ, જાણો શું છે મામલો

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢા પર આ 3 કારણે લીધી એક્શન, હવે શું કરશે રાજ્યસભા સાંસદ ?

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો

અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?

Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ

ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર

Embed widget