શોધખોળ કરો

70 વર્ષમાં કોગ્રેસ કરી શકી નથી, મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યુઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, હું વિધાનસભા ચૂંટણીમાં આવ્યો તમે બહુમતની સરકાર બનાવી દીધી. લોકસભા ચૂંટણીમાં આવ્યો અને હરિયાણાની જનતાએ 300ને પાર કરી દીધી છે

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના જીંદમાં એક રેલી સંબોધિત કરી હતી. આ સાથે તેમણે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી. આ રેલીમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, હરિયાણાના પ્રભારી મહાસચિવ અનિલ જૈન સહિત તમામ મંત્રી અને નેતા હાજર રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ આ મેદાન પર હું ચૌધરી બીરેન્દ્ર સિંહને બીજેપીનો સભ્ય બનાવવા આવ્યો હતો. આજે ચોથીવાર અહી આવ્યો છું. બીજેપી હરિયાણામાં બહુમત સાથે સરકાર બનાવશે જેનો મને વિશ્વાસ છે. અમિત શાહે કહ્યું કે, હું વિધાનસભા ચૂંટણીમાં આવ્યો તમે બહુમતની સરકાર બનાવી દીધી. લોકસભા ચૂંટણીમાં આવ્યો અને હરિયાણાની જનતાએ 300ને પાર કરી દીધી છે. આ વખતે પણ જ્યારે ચૂંટણી થશે તો હરિયાણાની જનતા વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપશે. મોદી સરકારે 75 દિવસમાં સરદાર પટેલના સપના પુરા કર્યા છે. 70 વર્ષ સુધી કોગ્રેસની સરકાર વોટબેન્કના લાલચમાં કરી શકી નથી. મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, કલમ 370 ઇતિહાસનો હિસ્સો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે યુદ્ધના સમય પર ત્રણેય સેનાઓ એક અંગ બનીને દુશ્મનને પાઠ ભણાવશે. આ મોદી સરકારે કર્યું છે. આર્મી, નેવી અને એરફોર્સ અલગ અલગ કામ કરે છે તો અલગ શક્તિ હોય છે. સીડીએસમાં એક અંગ બનીને કામ કરશે તો તેમની તાકાત વધશે. અમે ખેડૂતોને કામ કર્યું છે. મોદી સરકારે 75 દિવસમાં ખેડૂતો અને વ્યાપારીઓ માટે પેન્શનનું કામ કર્યુ. જળ મંત્રાલયની રચના કરી છે. અમિત શાહે કહ્યું કે, જ્યારે કોગ્રેસની સરકાર હોત તો હરિયાણાને કેટલા રૂપિયા મળતા હતા. અમે હરિયાણામાં વિકાસના અનેક કામ કર્યા છે. મારી પાસે લાંબી યાદી છે. મોદી સરકાર અને ખટ્ટર સરકાર સતત અહી વિકાસના કામ કર્યા છે. કલમ 370ને હટાવવાનું જે કામ કર્યુ છે. અમિત શાહે ખટ્ટર સરકારના વખાણ કર્યા હતા અને કહ્યું કે ખટ્ટર સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ઇમાનદાર સરકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget