શોધખોળ કરો

Anant Radhika Wedding Reception Live: PM મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા, નવપરિણીત યુગલે ચરણસ્પર્શ કર્યા, અંબાણી પરિવારે સ્વાગત કર્યું

Anant Ambani Radhika Marchant Wedding Reception Live: અનંત રાધિકાના લગ્ન બાદ હવે આશીર્વાદ સેરેમની અને વેડિંગ રિસેપ્શન યોજાશે. આની સાથે જોડાયેલી દરેક અપડેટ માટે અમારી સાથે અહીં બની રહો

Key Events
anant ambani radhika merchant wedding reception live updates Anant Radhika Wedding Reception Live: PM મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા, નવપરિણીત યુગલે ચરણસ્પર્શ કર્યા, અંબાણી પરિવારે સ્વાગત કર્યું
અનંત રાધિકાને PM મોદીએ આશીર્વાદ આપ્યા, બોલીવુડ દિગ્ગજોની લાઇન
Source : Ravi Jain

Background

Anant Radhika Wedding Reception Live: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાની અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક શાહી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા. આ સૌથી મોટા લગ્નમાં ભવ્યતા, પરંપરા અને સેલિબ્રિટી ગ્લેમરનો સંગમ જોવા મળ્યો, જેમાં ગ્લોબલ આઇકોન, બોલીવુડ હસ્તીઓ અને રાજકીય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાનીના લગ્ન થઈ ચૂક્યા છે હવે અંબાની ફેમિલી ત્રણ વધુ ફંક્શન યોજવાની તૈયારી કરી રહી છે. 13 જુલાઈએ 'શુભ આશીર્વાદ' સેરેમની રાખવામાં આવી છે. 14 જુલાઈએ 'મંગલ ઉત્સવ' અથવા લગ્નનું રિસેપ્શન અને 15 જુલાઈએ મુંબઈમાં એક વધુ રિસેપ્શન પાર્ટી યોજાશે.

PM મોદી વર વધૂની આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપી શકે છે અનંત રાધિકાના લગ્નમાં લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ સહિત રાજકારણના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. PM મોદી આ રોયલ વેડિંગમાં દેખાયા નહોતા. જોકે એવી આશા રાખવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર વધૂની આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપી શકે છે. એ કન્ફર્મ થયું નથી કે PM મોદી ફંક્શનમાં કેટલો સમય રહેશે. રિપોર્ટ્સ માનીએ તો વડાપ્રધાન નવપરિણીત જોડીને આશીર્વાદ આપશે અને ચાલ્યા જશે.

લગ્નમાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓની હતી હાજરી અમેરિકન ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દશિયન અને તેમની બહેન ખ્લોઈ, નાઇજીરિયન રેપર રેમા, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, અને સાઉદી અરામકોના CEO અમીન નાસર, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ જે લી અને GSK PLCના મુખ્ય કાર્યકારી એમ્મા વાલ્મસ્લે સહિત આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટાયકૂન પણ અનંત રાધિકાના સૌથી મોંઘા લગ્નના સાક્ષી બન્યા.

બોલીવુડ સાઉથના સિતારાઓએ ખૂબ મચાવ્યો ધમાલ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ટાઇગર શ્રોફ અને વરુણ ધવન સહિત બોલીવુડના લગભગ બધા ટોપ સ્ટાર્સ આ લગ્નમાં હાજર રહ્યા. આમાંથી ઘણા તેમના સમગ્ર પરિવારો સાથે પહોંચ્યા હતા. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, રામ ચરણ અને મહેશ બાબુએ પણ આ લગ્નમાં હાજરી આપી. આ આયોજનમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ સામેલ થયા, જેમાં સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોથી લઈને પૂર્વ મહાન કૃષ્ણા શ્રીકાંત અને વર્તમાન સિતારા જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સામેલ હતા.

23:30 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન લી જે યંગે પણ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

23:29 PM (IST)  •  13 Jul 2024

Anant Radhika Wedding Reception Live: જગદગુરુ રામભદ્રાચાર્ય અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા.

જગદગુરુ રામભદ્રાચાર્યએ પણ અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. મુકેશ અને નીતા અંબાણીએ તુલસી પીઠના સ્થાપક રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા હતા.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી

વિડિઓઝ

Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Embed widget