શોધખોળ કરો
Advertisement
અફગાનિસ્તાનમાં અપહરણ કરાયેલી જૂડિથડિસૂઝા ભારત પરત ફરી, સુષ્મા સાથે કરી મુલાકાત
નવી દિલ્લીઃ અફગાનિસ્તાનમાં અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવેલી ભારતીય જૂડિથ ડિસૂઝા ભારત પરત આવી છે. ભરાત આવીને તે વિદેશમંત્રી સુષમા સ્વરાજ સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને મળી હતી. મૂળ કલકત્તાની જૂડિથડિસૂઝાનું ગત મહિને અપહરણ થયુ હતુ. જે બાદ ભારત સરકારની મદદને કારણે તેની વતન વાપસી થઇ છે. વતન વાપસી બાદ જૂડિથ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મળી. મુલાકાત દરમિયાન સુષમા સ્વરાજને ભેટી પડ્યા. આ સમયે તેની આંખમાં આંસુ પણ આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement