શોધખોળ કરો

ભારતીય જવાનોએ માઈનસ 70 ડિગ્રીમાં કેવી રીતે જ્યુસનું પેકેટ અને ઈંડા તોડ્યા? વીડિયો જોઈને હેરાન થઈ જશો

તેમને જ્યુસ પીવા માટે પથ્થરની જેમ જામેલા બરફને ગરમ કરીને પીવો પડે છે. ઘણી વખત તો હથોડો મારવાથી પણ પેકેટ તૂટતું નથી. અહીં ઈંડા અને શાકભાજી એટલા કડક થઈ જાય છે કે તે ચાકુ કે હથોડા વડે પણ તૂટતા નથી.

શ્રીનગરઃ દુનિયાના સૌથી ઊંચા લડાઈ ક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના જવાનો માઈનસ 70 ડિગ્રી તાપમાનમાં પણ તહેનાત રહે છે. જીવનની કપરી પરિસ્થિતીઓમાં પણ ફરજ અદા કરી રહેલા જવાનોનો જમવા બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારતીય જવાનોએ માઈનસ 70 ડિગ્રીમાં કેવી રીતે જ્યુસનું પેકેટ અને ઈંડા તોડ્યા? વીડિયો જોઈને હેરાન થઈ જશો આ વીડિયોમાં તેઓ હથોડીથી ઠંડીમાં જામી ગયેલા ઈંડા, શાકભાજી અને જ્યુસના પેકેટને તોડતો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ત્યાં કેટલી ઠંડી હશે. ભારતીય જવાનોએ માઈનસ 70 ડિગ્રીમાં કેવી રીતે જ્યુસનું પેકેટ અને ઈંડા તોડ્યા? વીડિયો જોઈને હેરાન થઈ જશો વીડિયોમાં એક જવાને જણાવ્યું હતું કે, તેમને જ્યુસ પીવા માટે પથ્થરની જેમ જામેલા બરફને ગરમ કરીને પીવો પડે છે. ઘણી વખત તો હથોડો મારવાથી પણ પેકેટ તૂટતું નથી. અહીં ઈંડા અને શાકભાજી એટલા કડક થઈ જાય છે કે તે ચાકુ કે હથોડા વડે પણ તૂટતા નથી. જમવાનું બનાવવા માટે શાકભાજીને પહેલા ગરમ પાણીમાં ઉકાળવા પડે છે ત્યારબાદ તેને સમારીને શાકભાજી બનાવવામાં આવે છે. ત્રીજા જવાને ઈંડાને ટેબલ પર પછાડ્યું હતું છતાં પણ તે બોલની જેમ ઉછળીને નીચે પડ્યું હતું. ત્યારબાદ જવાનોએ ઈંડાને હથોડાથી તોડવાના પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ સૈનિકે હસતા હસતા કહ્યું હતું કે, આ સિયાચીન ગ્લેશિયરનું ઈંડુ છે. અહીં રહેવું સરળ નથી કારણ કે તાપમાન માઈનસ 40થી માઈનસ 70 ડિગ્રી નીચે પહોંચી જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

Embed widget