શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , 70 આતંકવાદીઓને શ્રીનગરથી આગ્રાની જેલમાં કરાયા શીફ્ટ
કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A હટાવ્યા બાદ હવે ત્યાં જેલમાં બંધ કેદીઓને બીજા રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરની શ્રીનગરની જેલમાંથી 70 અલગતાવાદીઓ અને આતંકીઓને સઘન સુરક્ષાની વચ્ચે ગુરુવારે ઉત્તર પ્રદેશના આગરાની સેટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેદીઓને વિશેષ વિમાનથી લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન એરપોર્ટથી જેલ સુધીના રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A હટાવ્યા બાદ હવે ત્યાં જેલમાં બંધ કેદીઓને બીજા રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ ક્રમમાં ગુરુવારે 70 કેદીઓને આગરાની જેલમાં લઈ જવામાં આવ્યા છે. અહીં તેમને હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યા છે.Srinagar- Around 70 terrorists and hardcore pro-Pakistan separatists from Kashmir valley have been shifted to Agra. The terrorists and separatists were shifted in a special plane provided by the Indian Air Force: Sources pic.twitter.com/6DsDYNrddh
— ANI (@ANI) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion