શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં 10 આતંકી, બાંગ્લાદેશે સોંપી યાદી, બૉર્ડર પર એલર્ટ
નવી દિલ્હી: બાંગ્લાદેશ સરકારે ભારતીય સીમામાં આતંકીઓ ઘૂસવાની આશંકા જતાવી છે. આ સંબંધમાં બાંગ્લાદેશ સરકારે ભારત સરકારને 10 સંભવિત આતંકી લિંકની એક યાદી મોકલી છે.
તમામ ભારતીય સીમાઓના આ આંતકીઓનો ફોટો અને સંભવિત જાણકારીઓના માધ્યમથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી 1 જુલાઈએ ઢાકામાં થયેલા આતંકી હુમલા સાથે જોડાયેલા હોઈ શકે છે.
તેમના દ્ધારા દેશમાં કોઈ પણ જગ્યાએ હુમલાની શક્યતાને ઈનકાર કરી શકાય તેમ નથી. આ મહીનાની પહેલી તારીખે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉચ્ચ સુરક્ષા ધરાવતા રાજનયિક ક્ષેત્રના એક લોકપ્રિય રેસ્ટોરંટમાં આતંકવાદીઓએ નિર્દય રીતે હુમલો કરી 20 વિદેશી નાગરિકોની હત્યા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion