શોધખોળ કરો
Advertisement
Bihar Exit Poll: જાણો વિવિધ એક્ઝિટ પોલમાં કોને કેટલી મળી રહી છે સીટ ?
સૌની નજર 10 નવેમ્બરે જાહેર થનારા ચૂંટણી પરિણામ પર છે. આ દરમિયાન વિવિધ એક્ઝિટ પોલ સામે આવ્યા છે.
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. હવે સૌની નજર 10 નવેમ્બરે જાહેર થનારા પરિણામ પર છે. આ દરમિયાન વિવિધ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા.
ABP - C Voter એક્ઝિટ પોલ
એનડીએઃ 104-128
મહાગઠબંધનઃ 108-131
એલજેપીઃ 1-3
અન્યઃ 4-8
ટાઇમ્સ નાઉ-સી વોટર એક્ઝિટ પોલ
એનડીએઃ 116
મહાગઠબંધનઃ 120
એલજેપીઃ 1
અન્યઃ 6
રિપબ્લિક - જન કી બાત એક્ઝિટ પોલ
એનડીએઃ 91-117
મહાગઠબંધનઃ 118-138
એલજેપીઃ1-5
અન્યઃ 1-3
દૈનિક ભાસ્કરનો એક્ઝિટ પોલ
એનડીએઃ 120-127
મહાગઠબંધનઃ 71-81
એલજેપીઃ12-23
અન્યઃ 19-27
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement