શોધખોળ કરો

Sajjan Jindal: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ પર લાગ્યો બળાત્કારનો આરોપ, જો પોલીસનો સંમ્પર્ક કર્યો તો પરિણામ ભોગવવું પડશે

Sajjan Jindal Reacts  On Rape Allegations: મુંબઈમાં એક મૉડલે અબજોપતિ સજ્જન જિંદાલ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જે બાદ સજ્જને  તેમની સામેના આરોપોને નકારતું નિવેદન જારી કર્યું છે.

Sajjan Jindal Reacts  On Rape Allegations: મુંબઈમાં એક મૉડલે અબજોપતિ સજ્જન જિંદાલ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જે બાદ સજ્જને  તેમની સામેના આરોપોને નકારતું નિવેદન જારી કર્યું છે. તેમણે આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેઓ કાયદા અમલીકરણ એજન્સીઓને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. પીટીઆઈ અનુસાર, જિંદાલે પોતાના નિવેદનમાં કહ્યું, તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. તપાસ ચાલુ હોવાથી અમે તેના પર વધુ ટિપ્પણી કરીશું નહીં. આ સિવાય નિવેદનમાં મીડિયાને પરિવારની ગોપનીયતાનું સન્માન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.

દુબઈમાં થઈ હતી મુલાકાત
જિંદાલ પર આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તે 64 વર્ષીય જિંદાલને થોડા વર્ષો પહેલા દુબઈમાં એક ક્રિકેટ મેચમાં મળી હતી. આ પછી બંને મિત્રો બની ગયા. તેણીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, મહિલા એક એક્ટર છે.

બળાત્કાર અને લગ્નનું વચન આપવાનો આરોપ
30 વર્ષની મૉડેલે જાન્યુઆરી 2022માં તેની કંપની JSW ગ્રુપના હેડક્વાર્ટરમાં બિઝનેસમેન પર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. મહિલાએ જણાવ્યું કે આ ગુનો મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કંપનીના હેડક્વાર્ટરના પેન્ટહાઉસમાં થયો હતો. મોડલે જણાવ્યું કે કથિત બળાત્કાર પહેલા તેઓ દક્ષિણ મુંબઈના જિંદાલ મેન્શનમાં મળ્યા હતા અને ડ્રાઈવ કરવા ગયા હતા. પીડિત મહિલાનું કહેવું છે કે કથિત બળાત્કાર બાદ સજ્જન જિંદાલ તે તેનાથી બચી રહ્યો હતો.

13 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી હતી
13 ડિસેમ્બરે, મહિલાની ફરિયાદ પર, જિંદાલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (મહિલાની ગરીમાનો ભંગ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

'ભાઈ પાસેથી મિલકત ખરીદવામાં રસ દાખવ્યો હતો'
ફરિયાદીએ કહ્યું, મિત્ર બન્યા પછી, અમે નંબરો એક્સચેન્જ કર્યા અને મુંબઈમાં મળ્યા કારણ કે જિંદાલે મારા ભાઈ પાસેથી મિલકત ખરીદવામાં રસ દાખવ્યો હતો. તેણીએ કહ્યું કે જિંદાલ તેને 'બેબી' અને 'બેબ' કહેવા લાગ્યો અને જ્યારે અમે પહેલીવાર એકલા મળ્યા ત્યારે તેણે મને તેના લગ્ન સંબંધિત સમસ્યાઓ વિશે જણાવ્યું, જે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું.

પોલીસનો સંપર્ક કરીશ તો પરિણામ ભોગવવાની ધમકી આપી
ફરિયાદીએ કહ્યું કે જિંદાલે તેને ગળે લગાડવાનું શરૂ કર્યું અને ફ્લર્ટિંગ જેવી હરકતો પણ કરવા લાગ્યો, જેના કારણે તે અસ્વસ્થતા અનુભવવા લાગી. મહિલાએ દાવો કર્યો કે જાન્યુઆરી 2022માં જિંદાલ કથિત રીતે તેને પેન્ટહાઉસમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. આટલું જ નહીં જૂન 2022માં મારો નંબર બ્લોક કરતા પહેલા બિઝનેસમેને તેને ધમકી આપી હતી કે જો તે પોલીસનો સંપર્ક કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક
WhatsApp પર ચાલશે Instagram, તમે Reelsનો પણ આનંદ માણી શકશો, ખૂબ ઉપયોગી છે આ ટ્રિક
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
Embed widget