બિપિન રાવતે સંભાળ્યો દેશના પહેલા CDSનો પદભાર, બોલ્યા- સેના રાજનીતિથી દુર રહે છે
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે બિપિન રાવતે 65 વર્ષના ઉંમર સુધી દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.Chief of Defence Staff(CDS) General Bipin Rawat on allegations that he is politically inclined: We stay far away from politics, very far. We have to work according to the directions of the Government in power pic.twitter.com/CYQnp3C9o6
— ANI (@ANI) January 1, 2020
બિપિન રાવતે રિટાયર થયા ત્યારે સેનાનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે, હું ભારતીય સેના અને બધા અધિકારીઓને અભિનંદન પાઠવુ છુ, તેમના સહયોગના કારણે હુ સફળતાપૂર્વક કાર્યકાળ પુરો કરી શક્યો. હું તેમના પરિવારજનોને, વીર નારીઓ અને માતાઓને નવા વર્ષનુ ખુબ ખુબ શુભેચ્છાઓ પાછવુ છુ.Chief of Defence Staff(CDS) General Bipin Rawat: All the three services will work as a team. As per the task given to the Chief of Defence Staff we have to enhance integration and do better resource management. pic.twitter.com/QjuIxuGRHD
— ANI (@ANI) January 1, 2020
Delhi: Chief of Defence Staff(CDS) General Bipin Rawat with Army Chief Manoj Mukund Naravane, Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria and Navy Chief Karambir Singh and other senior officers pic.twitter.com/kHcEAnzkLB
— ANI (@ANI) January 1, 2020
Delhi: Chief of Defence Staff(CDS) General Bipin Rawat receives guard of honour pic.twitter.com/Wakszy5eex
— ANI (@ANI) January 1, 2020
General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/ojJFCBIheA
— ANI (@ANI) December 31, 2019