શોધખોળ કરો

બિપ્લબ દેબનો અજીબોગરીબ દાવો, કહ્યું- અમિત શાહની નેપાળ અને શ્રીલંકામાં પણ ભાજપની સરકાર બનાવવાની યોજના

જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તે દરમિયાન એક બેઠકમાં ભારતમાં તમામ રાજ્યોમાં પાર્ટીની જીત બાદ વિદેશી વિસ્તરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પોતાના નિવેદનને કારણે ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે અગરતલામાં એક કાર્યક્રમમાં નેપાળ અને શ્રીલંકામાં એક શાસકીય રાષ્ટ્ર માટે ભાજપની કથિત મહત્વકાંક્ષાનો ખુલાસો કર્યો છે. બિપ્લબ દેબનું કહેવું છે કે ભાજપે માત્ર દેશભરમાં જ નહીં પંરતુ પાડોશી દેશમાં પણ વિસ્તરણની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, જ્યારે ગૃહ મંત્રી અમિક શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે નેપાળ અને શ્રીલંકામાં ભાજપની સરકાર બનાવાવની યોજના છે. મુખ્યમંત્રીએ 2018ની વાતચીતને લઈને કર્યો દાવો મુખ્યમત્રી બિપ્લબ કુમાર દેબ દ્વારા 2018માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની તૈયારી દરમિયાન અમિત શાહ સાથે કરવામાં આવેલ વાતચીતને લઈને કહ્યું કે, જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તે દરમિયાન એક બેઠકમાં ભારતમાં તમામ રાજ્યોમાં પાર્ટીની જીત બાદ વિદેશી વિસ્તરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. એ જ વાતચીતને આધારે બિપ્લબ દેબે કહ્યું કે, “અમે અતિથિગૃહમાં વાત કરી રહ્યા હતા ત્યારે અજય જમ્વાલે કહ્યું હતું કે, ભાજપે અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવી. તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે હવે શ્રીલંકા અને નેપાળમાં પણ વિસ્તરણ કરવાનું છે.” વિપક્ષી પાર્ટીઓએ સીએમ બિપલ્બ વિરૂદ્ધ તાત્કાલીક કાર્રવાઈની માગ કરી સામાન્ય બજેટના વખાણ કરતા બિપ્લબે કહ્યું કે આ આત્મનિર્ભર સાઉથ એશિયા બનવા તરફનું પગલું છે. ભારતની નીતિ અને એક્શન બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવામાં સક્ષમ છે., વિપક્ષી દળ સીપીએમ અને કોંગ્રેસે બિપ્લબ દેવના આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને તરત કાર્યવાહી કરવાની માગણી કરી છે. વિપક્ષ કોંગ્રેસ અને સીપીએમએ કહ્યું કે બિપ્લબનું આ નિવેદન નેપાળ અને શ્રીલંકા જેવા સાર્વભૌમત્વ ધરાવતા દેશો વિરુદ્ધ એકદમ અલોકતાંત્રિક નિવેદન છે. તેમના નિવેદનની તપાસ થવી જોઈએ જેમાં તેમણે અમિત શાહની આ દેશોની સત્તા મેળવવાની યોજનાનો દાવો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget