શોધખોળ કરો
કોંગ્રેસે પોતાના જ ટ્વીટમાં માર્યા લોચા, તો બીજેપીએ ઉડાવી જોરદાર મજાક, જુઓ ટ્વીટ......
મંગળવારે કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક યોજાઇ હતી, તેમાં એક ભૂલને બીજેપીએ એટેક કરી દીધો હતો. બીજેપીએ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટમાં એક ભૂલને મુદ્દો બનાવીને નિસાન સાધ્યુ હતુ
નવી દિલ્હીઃ કોંગ્રેસ સોશ્યલ મીડિયા પર મજાકનુ પાત્ર બની ગઇ છે. કોંગ્રેસના એક ટ્વીટમાં ભૂલ હોવાના કારણે બીજેપીએ જોરદાર મજાક ઉડાવી છે. આ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ટ્વીટ કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક બાદ કોંગ્રેસ માટે કરવામાં આવ્યુ હતુ.
મંગળવારે કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક યોજાઇ હતી, તેમાં એક ભૂલને બીજેપીએ એટેક કરી દીધો હતો. બીજેપીએ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટમાં એક ભૂલને મુદ્દો બનાવીને નિસાન સાધ્યુ હતુ. બીજેપીએ કોંગ્રેસની ભૂલના સ્ક્રીનશૉટ્સને ટ્વીટ કરીને લખ્યું- એક એવો સમય પણ આવે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી સાચુ બોલે છે. આમાં કોઇ શક નથી કે આ લોકો ડરપોક છે.
ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વિવાદના કારણે 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આને મુદ્દો બનાવીને કોંગ્રેસ આક્રમક થઇ હતી. મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ બીજેપી પર સીધો હુમલો કર્યો હતો. હવે મંગળવારે કોંગ્રેસ પર બીજેપીએ સેનાનુ અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બેઠક બાદ એક ભૂલવાળા ટ્વીટથી ફરીથી રાજકીય નિશાનો સાધવામાં લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement