શોધખોળ કરો

રામ જન્મભૂમિ બાદ હવે કૃષ્ણ જન્મભૂમિની મુક્તિ માટે ઉઠ્યા સુર, ભાજપ સાંસદે કરી મોટી વાત

બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે, વિશ્વભરમાંથી કે ભારતના 130 કરોડ લોકોમાંથી જ્યારે કોઈ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સ્થળને જોવા આવે છે ત્યારે તેમના મનમાં દુખ થાય છે. આ દુખ કૃષ્ણ જન્મભૂમિમાં કૃષ્ણની કેદ અવસ્થામાં રહેવાના કારણે છે.

નવી દિલ્હીઃ બીજેપની રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવ જયશ્રી કૃષ્ણ લખેલા વસ્ત્ર પહેરને સંસદના સત્રમાં ભાગ લેવા આવ્યા હતા. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં હરનાથ સિંહ યાદવે કહ્યું કે, રામ જન્મભૂમિ બાદ કૃષ્ણ જન્મભૂમિનો નંબર આવવો જોઈએ. ભગવાન રામ બાદ, ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો. શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે, વિશ્વભરમાંથી કે ભારતના 130 કરોડ લોકોમાંથી જ્યારે કોઈ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સ્થળને જોવા આવે છે ત્યારે તેમના મનમાં દુખ થાય છે. આ દુખ કૃષ્ણ જન્મભૂમિમાં કૃષ્ણની કેદ અવસ્થામાં રહેવાના કારણે છે. હું પણ ભગવાન કૃષ્ણની આ સ્થિતિથી દુખી છું. રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો જ્યારે પણ મથુરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા જશો તો પ્રભુશ્રી કૃષ્ણનો આદેશ થશે કે આ સ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે શું કરવું જોઈએ? હરનાથ સિંહ યાદવ કહે છે કે ભગવાન કૃષ્ણ જ નક્કી કરશે કે તેમણે શું કરવાનું છે. ભગવાનથી મોટું કોઈ નથી. ભગવાન કૃષ્ણ જ નક્કી કરશે કે રામ જન્મભૂમિની જેમ કૃષ્ણ જન્મભૂમિ પર આંદોલન થશે કે ભવ્ય શ્રીકૃષ્ણ મંદિર બનાવાનો માર્ગ મોકળો થશે. હરનાથ સિંહ યાદવનું માનવું છે કે રામ જન્મભૂમિમાં આદોલન કરનારા સંગઠન જો કૃષ્ણ જન્મભૂમિ માટે આંદોલન કરશે તો તે ભગવાન કૃષ્ણનો જ ફેંસલો હશે.

ટોપ સ્ટોરી

Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget