શોધખોળ કરો

આજે ભોપાલ પહોંચશે સિંધિયા, BJPએ કરી ભવ્ય સ્વાગતની તૈયારીઓ

રાજા ભોજ એરપોર્ટથી ભાજપના કાર્યાલય સુધી સિંધિયાનો રોડ શો કરવામાં આવશે.

ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભોપાલ પહોંચશે. સિંધિયાના સ્વાગત માટે  ભાજપે ભવ્ય તૈયારી કરી લીધી છે. રાજા ભોજ એરપોર્ટથી ભાજપના કાર્યાલય સુધી સિંધિયાનો રોડ શો કરવામાં આવશે. ભાજપના કાર્યાલયમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો સ્વાગત કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. આ કાર્યક્રમ અનુસાર, સિંધિયા શુક્રવારે એટલે કે 13 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. સિંધિયાના ભોપાલ પહોંચતા અગાઉ તેમના સમર્થકોએ આખા શહેરમાં હોડિંગ્સ લગાવ્યા છે. સિંધિયાના સ્વાગત માટે મધ્યપ્રદેશના ભાજપ કાર્યાલયમાં રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું છે. સાથે કાર્યાલયમાં મોટી સંખ્યામાં ખુરશીઓ લગાવવામાં આવી છે. એરપોર્ટથી સિંધિયાનો કાફલો ભાજપ કાર્યાલય પહોંચશે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

Embed widget