શોધખોળ કરો
Advertisement
બિહારની સાસારામ કોર્ટમાં 4 મહીના પછી ફરી બ્લાસ્ટ, 1નું મોત, 3 ઘાયલ
સાસારામ: બિહારની સાસારામમાં બુધવારે કોર્ટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 3 લોકો ઘાયલ થયા હતા, જ્યારે એકનું મોત થયું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સાસારામ કોર્ટની બહાર એક બાઈકમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. નજરે જોનારાનું કહેવું છે કે, આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે વરિષ્ઠ પોલીસ અધિકારી પહોંચ્યા હતા. અને ઘટનાની તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માર્ચના મહિનામાં જ કોર્ટની બહાર એક આવો વિસ્ફોટ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement