શોધખોળ કરો
Advertisement
By Election Result: આ રાજ્યમાં 4 બેઠક પર ભાજપનો વિજય, જાણો કૉંગ્રેસની શું છે સ્થિતિ ?
મણિપૂરમાં સત્તારૂઢ પાર્ટી ભાજપે પેટાચૂંટણીમાં 4 બેઠક પર જીત મેળવી હતી.
ઈમ્ફાલ: મણિપૂરમાં પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટી ભાજપે 4 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવારે જીત પ્રાપ્ત કરી છે. કૉંગ્રેસ આ પેટાચૂંટણીમાં એક પણ સીટ પર જીત મેળવી શકી નથી.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, લિલોંગ સીટ પર અપક્ષ ઉમેદવાર અંતસ ખાને જીત હાંસલ કરી હતી. જ્યારે સેતૂ, વાંગ્જિંગગ ટેન્થા સહિત અન્ય બે સીટ પર ભાજપનો વિજય થયો હતો.#ManipurBypolls: Bharatiya Janata Party wins four seats and independent candidate one seat. pic.twitter.com/M09yGo8pcN
— ANI (@ANI) November 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement