(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભાની 4 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો, બે પ્રતિષ્ઠાની બેઠક પર પાછળ , જાણો કઈ બેઠક પર શું સ્થિતી ?
આંધ્રપ્રદેશમાં તિરુપતિ, કર્ણાટકમાં બેલગામ, કેરળમાં મલ્લાપુરમ તથા તમિલનાડુમાં કન્યાકુમારી લોકસભા બેઠકના પરિણામો જાહેર થઈ રહ્યા છે.
દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે.
આંધ્રપ્રદેશમાં તિરુપતિ, કર્ણાટકમાં બેલગામ, કેરળમાં મલ્લાપુરમ તથા તમિલનાડુમાં કન્યાકુમારી લોકસભા બેઠકના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ તમિલનાડુની કન્યાકુમારીમાં ભાજપ ઉમેદવાર રાધાક્રિષ્નન બી કોંગ્રેસના ઉમેદવાર વિજયકુમાર ઉર્ફે વિજય વસંતથી પાછળ છે. જ્યારે કર્ણાટકની બેલગામ સીટ પરથી ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારથી પાછળ છે. જ્યારે આંધ્રપ્રદેશ અને કેરળમાં તો ભાજપ ત્રીજા ક્રમે છે.
અમિત શાહે મોકલાવેલી એમ્બ્યુલન્સ ગુજરાતમાં ક્યા શહેરમાં ધૂળ ખાય છે ? ધન્વંતરી રથનો પણ ઉપયોગ નહીં...
દેશના આ રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન જાહેર
રૂપાણી સરકારના કયા ટોચના મંત્રીના માતાનું 105 વર્ષની વયે થયું નિધન ?
મોદીએ દેશભરમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું ?
Corona Vaccine: ભારતમાં કોરોના રસી બનાવતી આ કંપનીના સીઈઓએ દેશ છોડી દીધો ? કર્યો ચોંકાવનારો ધડાકો