શોધખોળ કરો

Coronavirus: શું એલર્જી હોય તો વેક્સિન લેવી જોઇએ, જાણો શું કહે છે હેલ્થ એક્સ્પર્ટ?

એમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ તેમની દવાનું સેવન ન રોકવું જોઇએ.નિયમિત રીતે દવા લેવી જોઇએ.

નવી દિલ્લી: શું એલર્જીવાળા લોકોને રસી લગાવી શકાય છે? આ મુદ્દે હેલ્થ એક્સ્પર્ટનું માનવું છે કે, ચિંતાની કોઇ વાત નથી. જો આપને ગંભીર એલર્જી હોય અને આપની દવા ચાલું હોય તેમ છતાં પણ આપને કોરોનાની વેક્સિન લેવી જોઇએ.

નીતિ આયોગના સદસ્ય ડોક્ટર વિનોદ પોલનું કહે છે કે, “જો આપને એલર્જીની ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની લીધા બાદ કોવિડની રસી લેવી જોઇએ. જો કે  સામાન્ય એલર્જી જેવી કે, સામાન્ય શરદી, વ્વચા વગેરેનો સવાલ છે  રસી લેવામાં સંકોચ ન કરવો જોઇએ”

એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ‘એલર્જીની પહેલાથી દવા લેનાર લોકોએ દવાનું સેવન રોકવું ન જોઇએ,  રસી લીધાના પહેલા અને બાદ નિયમિત રીતે દવા લેતાં રહેવી જોઇએ.એ પણ જાણવું મહત્વપૂર્ણ છે કે, વેક્સિનેશનના કારણે ઉત્પન થતી એલર્જી માટે પણ બધા જ વેક્સિનેશનના કેન્દ્ર માટે વ્યવસ્થા કરાઇ છે”

શું  વેક્સિન લીધા બાદ પર્યોપ્ત એન્ટીબોડી બને છે?

આ સવાલના જવાબ ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, “ આપણે રસીનું મુલ્યાકન માત્ર તેનાથી ઉત્પન થતી એન્ટીબોડી ન કરવું જોઇએ.રસી અનેક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે. જેમકે એન્ટીબોડી, કોશિકા મધ્યસ્થ પ્રતિરક્ષા તેમજ સ્મૃતિ કોશિકાના માધ્યમથી (જે આપણા સંક્રમિત થયા બાદ વધુ એન્ટીબોડી ઉત્પન કરે છે) આ સિવાય અત્યાર સુધી જે પ્રભાવોત્પાદકતાના પરિણામ સામે આવ્યાં  છે, તે પરિક્ષણ અધ્યન આધારિત છે. જયાં પ્રત્યેક પરીક્ષણનું  અધ્યયનનું અધ્યયન કંઇક અલગ છે”

તેમણે કહ્યું કે, “અત્યાર સુધીમાં ઉપલબ્ધ આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, કોવેક્સિન હોય કે, કોવિશિલ્ડ, સ્પુતનિક, બધી જ વેક્સિનનની અસરકારકતા સામાન્ય રીતે એક સામાન જ છે. જેથી એવુ ન વિચારવું જોઇએ કે, આ જ વેક્સિન લેવી જોઇએ. જે પણ વેક્સિન આપના વિસ્તારમાં ઉપલબ્ધ છે. તે વહેલી તકે લઇ લેવી જોઇએ અને જાત અને પરિવારને કોવિડ સંક્રમણથી બચાવો”

આ પણ વાંચો

લખીમપુર ખેરી ઘટનાઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના દીકરા વિરૂદ્ધ FIR નોંધાઈ, રાકેશ ટિકૈતે પ્રશાસન સામે રાખી ચાર માગ

અમદાવાદની એક જ સોસાયટીના કોરોનાના નવા 4 કેસ નોંધાતા ફફડાટ, 17 સપ્ટેમ્બરથી કેસ વધી રહ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget