શોધખોળ કરો

CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ટોપર્સની આન્સરશીટ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી શકે છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તેની વેબસાઇટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં ટોપર્સની કોપી અપલોડ કરશે.

CBSE Class 10th 12th Exam 2022: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તેની વેબસાઇટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં ટોપર્સની કોપી અપલોડ કરશે.

આ સાથે સૂત્રોએ જણાવ્યું હતું કે ટોપર્સની કોપી માત્ર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે નહીં પરંતુ શાળાઓને પણ મોકલવામાં આવશે. CBSE આવું એટલા માટે કરી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓ જાણે કે કોપી કેવી રીતે લખવી.

જણાવી દઈએ કે સીબીએસઈએ ટર્મ-1 પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કર્યું નથી, પરંતુ ધોરણ 10 અને 12ની ટર્મ-1ના પરિણામો સંલગ્ન શાળાઓને મોકલવામાં આવ્યા છે.

CBSE ટર્મ-2ની પરીક્ષા 26મી એપ્રિલથી શરૂ થશે અને 15મી જૂને સમાપ્ત થશે. જોકે, 10ની પરીક્ષા 24 મેના રોજ સમાપ્ત થશે. જ્યારે 12ની પરીક્ષા 15મી જૂને પૂરી થશે. જોકે, રોલ નંબરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટર્મ-1ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે રોલ નંબરો મળ્યા હતા, તે જ રોલ નંબર ટર્મ-2ની પરીક્ષામાં પણ ઉપયોગી થશે. પરંતુ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ નવું ડાઉનલોડ કરવાનું રહેશે.

CBSE તેની વેબસાઇટ cbseacademic.nic.in પર એડમિટ કાર્ડ જાહેર કરશે. પરંતુ વિદ્યાર્થીઓએ શાળાની મદદથી એડમિટ કાર્ડ મેળવવાનું રહેશે.

ટોપ સ્ટોરી

DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ભારતીય અને ચીનના કોર્પ્સ કમાન્ડરની પહેલી મોટી બેઠક અરુણાચલ પ્રદેશમાં યોજાશે. એજન્ડા શું છે?
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
ગુજરાત બાદ MP માં ઝેરી દારૂનો કહેર, 9 ના મોત, CM મોહન યાદવે આપ્યો કડક કાર્યવાહીનો આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
Embed widget