શોધખોળ કરો

ચારધામ યાત્રામાં આ વખતે માત્ર આ લોકો ને જ મળશે દર્શનનો લાભ, રહેવાની વ્યવસ્થા પણ જાતે કરવી પડશે

દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે.

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ નિર્ણય ઉત્તરાખંડ સરકાર અને દેવસ્થાનમ બોર્ડે લીધો છે. જોકે હાલમાં યાત્રામાં ભીડ એકઠી નહીં થઈ શકે કારણ હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ આવી શકશે. નવા નિયમ અનુસાર, બદ્રીનાથમાં 1200, કેદાનરનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 લોકો જ એક દિવસમાં દર્શન કરી શકશે. દર્શનના સમય વિશે કહેવામાં આવ્યું છે કે, યારધામ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓ સવારે સાતથી સાંજે સાત સુધી દર્શન કરી શકશે. તેની સાથે જ નવા નિયમ અનુસાર, હાલમાં 30 જૂન સુધી માત્ર સ્થાનીક લોકો જ ચારધામ યાત્રામાં દર્શન કરી શકશે. પ્રવાસીઓએ રહેવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. દર્શનમાં લોકોની ભીડ ન થાય, તેના માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. લોકોને ટોકન ફ્રીમાં આપવામાં આવશે. જોકે દેવસ્થાનમ બોર્ડ અને સરકારના આ નિર્ણયનો સ્થાનીક મંદિર સમિતિના લોકોએ વિરોધ કર્યો છે. મંદિર સમિતિનું કહેવું છે કે, બોર્ડના નિર્ણયને માનવા માટે મંદિર પ્રશાસન બાધ્ય નથી. તેમનું કહેવું છે કે, ચારધામયાત્રામાં પહેલાની જેમ જ પૂજા પાઠ થશે. સમિતિએ એ પણ કહ્યું કે, બહારથી આવનાર શ્રદ્ધાળુઓને પૂજા કરાવા માટે બાધ્ય નથી. બીજી બાજુ ધાર્મિક સંગઠનના લોક પણ યાત્રા શરૂ કરવાના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, જો ચારધામ યાત્રા શરૂ થશે તો વાયરસ ફેલાઈ શકે છે. કોરોનાથી હાલમાં બચવાની જરૂરત છે. તીર્થ પુરોહિતનું કહેવું છે કે, કોરોના ચેપ ઓછો થાય ત્યારે આવી યાત્રા શરૂ કરવામાં આવે. શરૂઆતના નિયમ અનુસાર ધાર્મિક યાત્રામાં ઘણાં ઓછા લોકો હાજર રહેશે. બાદમાં યાત્રીઓની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget