શોધખોળ કરો

હવે આ રાજ્યએ NPR લાગુ કરવાનો કર્યો ઈનકાર , મંત્રીએ કહ્યું- CM તેની વિરુદ્ધ સહી કરનારા પહેલા વ્યક્તિ હશે

આ પહેલા કેરળ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકાર એનપીઆર લાગુ કરવાનો ઈનકાર કરી ચૂકી છે.

રાયપુર: કેરળ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે. છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ કહ્યું કે અમે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરનો વિરોધ કરીએ છીએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેની વિરુદ્ધ શહી કરનાર તેઓ પહેલા વ્યક્તિ હશે. જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન કાયદાને એનઆરસી અને એનપીઆર સાથે જોડીને કૉંગ્રેસ સહિત અન્ય દળ અને સંગઠન તેનો વિરોધ કરી રહ્યાં છે. દિલ્હીના શાહિન બાગમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બુદવારે ચેન્ન સહિત તમિલનાડુના અનેક મુખ્ય શહેરોમાં લોકો સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ પ્રદર્શન કરતા નજર આવ્યા હતા. વિપક્ષનું કહેવું છે કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર, એનઆરસીની જ પ્રકિયા છે. જ્યારે ભાજપ સરકાર ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે એનપીઆરનો સીએએ-એનઆરસી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટીનું કહેવું છે કે, મનમોહન સિંહના નેતૃત્વમાં યૂપીએ સરકાર દરમિયાન જ 1એપ્રિલ, 2010થી 30 સપ્ટેમ્બર 2010 સુધી એનપીઆર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તેનો વિરોધ કરવાનો શું મતબલ છે ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget