શોધખોળ કરો

ICSE Exam 2021 Postponed : CISCEએ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી 

સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે CISCE એ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.  પરીક્ષાની નવી તારીખ અંગેનો અંતિમ નિર્ણય જૂન 2021 ના પ્રથમ અઠવાડિયા સુધીમાં લેવામાં આવશે.

મહત્વનું છે કે આ બાબતની જાણકારી CISCE ના મુખ્ય કાર્યકારી અને સચિવ જી એરાથૂને આ બાબતની જાણકારી આપી હતી.

કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં કાઉન્સિલ ફોર ધી ઇંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ એટલે કે ICSEની ધોરણ 10 અને ISCની ધોરણ 12ની પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે જાણકારી પ્રમાણે પરીક્ષાઓની નવી તારીખોને લઈને જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે.

જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12ની પરીક્ષા (ઓફલાઇન) પછીની તારીખોમાં આયોજિત કરવામાં આવશે, અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપવા માંગતા, તેમના પરિણામ માટે CISCE એક મેઝરમેન્ટ તૈયાર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget