શોધખોળ કરો

કૉંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ અધ્યક્ષ પદ માટે પ્રિયંકા ગાંધીના નામની કરી ભલામણ

લોકસભા ચૂંટણીમા પાર્ટીની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટી નવા અધ્યક્ષની શોધ કરે, જે ગાંધી પરિવારની બહારનો હોય.

નવી દિલ્હી: કૉંગ્રેસ પોતાના અધ્યક્ષના નામને લઈને હજુ સુધી અંતિમ નિર્ણય નથી કરી શકી. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહે પ્રિયંકા ગાંધીના નામની ભલામણ કરી છે. અમરિંદર સિંહે કહ્યું, પાર્ટીની કમાન સંભાળવા માટે પ્રિયંકા યોગ્ય વિકલ્પ હશે, પંરતુ બધુ કૉંગ્રેસ કાર્ય સમિતિ પર નિર્ભર કરશે, જે તેના પર નિર્ણય લેવા માટે અધિકૃત છે. કેપ્ટન અમરિંદર સિંહને જ્યારે પુછવામાં આવ્યું તે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોગ્ય ઉમેદવાર હશે ? તેમણે કહ્યું, કૉંગ્રેસ અધ્યક્ષ તેના પર નિર્ણય લેશે. મને આશા છે કે જ્યાં સુધી પ્રિયંકા ગાંધીની વાત છે, તેમને પાર્ટીનું સંપૂર્ણ સમર્થન કરશે. અમરિંદર સિંહનું કહેવું છે કે કૉંગ્રેસની કમાન કોઈ યુવા નેતા સંભાળે. આ પહેલા કૉંગ્રેસ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું કે તેમને આશા છે કે પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી થવા પર મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમા પોતાની કિસ્મત અજમાવવાને લઈને નિર્ણય કરશે. પરંતુ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ ગાંધી પરિવારનો નિર્ણય હશે કે પ્રિયંકા આ પદ માટે ચૂંટણી લડશે કે નહી.
લોકસભા ચૂંટણીમા પાર્ટીની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટી નવા અધ્યક્ષની શોધ કરે, જે ગાંધી પરિવારની બહારનો હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

Embed widget