શોધખોળ કરો

જગનમોહન રેડ્ડીએ કહ્યું- 2010ની ફોર્મેટ પર લાગુ કરવામાં આવે NPR,આ મામલે વિધાનસભામાં લાવશે પ્રસ્તાવ

જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, એનપીઆરમાં કેટલાક સવાલ એવા પણ છે જેને લઈને રાજ્યના લઘુમતીઓા મનમાં અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે.

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બાદ હવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ 2010ના ફોર્મેટ પર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) લાગુ કરવાની હિમાયત કરી છે. તેને લઈને જગનમોહન રેડ્ડી આગામી વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે એનપીઆરમાં કેટલાક સવાલ એવા પણ છે જેને લઈને રાજ્યના લઘુમતીઓા મનમાં અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે. જગનમોહન રેડ્ડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ એનપીઆરમાં પ્રસ્તાવિત કેટલાક પ્રશ્ન મારા રાજ્યના લઘુમતીઓના મનમાં અસુરક્ષાનું કારણ બની રહ્યાં છે. અમારી પાર્ટીમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અમે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે, તે 2010ના ફોર્મેટને લાગુ કરે.” આ સાથે તેમણે જાહેરાત પણ કરી છે કે , તેઓ આગામી વિધાનસભા સત્રમાં એક પ્રસ્તાવ પણ લાવશે. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભામાં એનપીઆર 2010ની ફોર્મેટ પર લાગુ કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. હવે આંધ્રપ્રદેશના સીએમ તેને લઈને પ્રસ્વાવ લાવવાની તૈયારીમાં છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક પણ કહી ચુક્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ જેવું ઈચ્છે છે તેવા ફોર્મેટમાં એનપીઆર મહારાષ્ટ્રમાં લાગુ થવા નહીં દઈએ.

ટોપ સ્ટોરી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Embed widget