દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર ISI પાસેથી રૂપિયા લેતા હોવાનો લગાવ્યો આરોપ, BJPએ કહ્યું- સોનિયા ગાંધી માંગે માફી
મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણ માટે ભીંડ આવેલા દિગ્વિજય સિંહે પત્રકારોના સવાલના જવાબ આપતી વખતે બીજેપી અને બજરંગદળ પર પ્રહાર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને બીજેપી નેતા શિવરાજ સિંહે કહ્યું, દિગ્વિજય સિંહ સમાચારોમાં ચમકતા રહેવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. તેઓ ખુદ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે અને પાકિસ્તાન તેના સ્ટેટમેંટમાં તેમના નિવેદનોનો ઉલ્લેખ કરતા રહે છે. સંઘ અને બીજેપીએ રાષ્ટ્રવાદ સાબિત કરવા માટે કંઈ કહેવાની જરૂર નથી.#WATCH MP: Congress leader Digvijaya Singh says, "Bajrang Dal, Bharatiya Janata Party (BJP) are taking money from ISI (Inter-Services Intelligence). Attention should be paid to this. Non-Muslims are spying for Pakistan's ISI more than Muslims. This should be understood." (31.08) pic.twitter.com/NPxltpaRZA
— ANI (@ANI) September 1, 2019
બીજેપી પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું, દિગ્વિજય સિંહ પહેલા પણ આવા નિવેદન આપતા રહ્યા છે, જેનાથી પાકિસ્તાનને ફાયદો પહોંચે છે. આ પહેલા પણ તેઓ ભગવા આતંકવાદની વાત કરીને નિશાને આવી ચુક્યા છે અને તેનું નુકસાન કોંગ્રેસે ભોગવવું પડ્યું હતું. સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગત કોંગ્રેસના પૂર્વ મંત્રી આરિફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ બનાવાયા, કલરાજ મિશ્રની રાજસ્થાનમાં બદલી મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલીCongress leader Digvijaya Singh had y'day in MP's Bhind said, "Bajrang Dal, Bharatiya Janata Party (BJP) are taking money from ISI (Inter-Services Intelligence). Attention should be paid to this. Non-Muslims are spying for Pak's ISI more than Muslims. This should be understood." https://t.co/Ekm7r3C11n
— ANI (@ANI) September 1, 2019





















