શોધખોળ કરો

વિંગ કમાન્ડર અભિનંદનના પરાક્રમ પર રાજકારણ શરૂ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આપ્યુ વિવાદિત નિવેદન

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદનના વીર પરાક્રમ પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. નેતાઓ જશ ખાટવા માટે આગળ વધી રહ્યાં છે. હાલમાં પાકિસ્તાનમાં વીરતા બતાવીને દેશ પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન માટે લોકોને ગર્વ છે ત્યારે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે અભિનંદનને લઇને એક વિવાદિત નિવેદન આપી દીધુ છે. વિંગ કમાન્ડર અભિનંદનને આખો દેશ સલામ કરી રહ્યો છે. મિગ 21થી પાકિસ્તાનના F16 વિમાનને ઉડાવીને અભિનંદને બહાદુરી બતાવી છે. વિંગ કમાન્ડર અભિનંદનના પરાક્રમ પર રાજકારણ શરૂ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આપ્યુ વિવાદિત નિવેદન કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે અભિનંદનના પાયલટ બનવાનો શ્રેય યુપીએ સરકારને આપ્યો છે. તેમને કહ્યું કે, અભિનંદન 2004માં પાયલટ બન્યો હતો, અને ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. વિંગ કમાન્ડર અભિનંદનના પરાક્રમ પર રાજકારણ શરૂ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આપ્યુ વિવાદિત નિવેદન સલમાન ખુર્શીદે ટ્વીટ કર્યુ, ''દુશ્મનની આક્રમકતાની સામે ભારતીય એટેકના ચહેરા અભિનંદનને ખુબ ખુબ અભિનંદન. સંકટના સમયે તેમને ખુબ શાનદાર સંતુલન અને આત્મવિશ્વાસ બતાવ્યો. અમને એ વાતનો ગર્વ છે કે તે વર્ષ 2004માં એરફોર્સમાં સામેલ થયા અને યુપીએના શાસનકાળ દરમિયાન એક મેચ્યૉર ફાઇટર પાયલટ બન્યા.' ઉલ્લેખનીય છે કે, સલમાન ખુર્શીદના આ નિવેદનની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત નિંદા થઇ રહી છે. વિંગ કમાન્ડર અભિનંદનના પરાક્રમ પર રાજકારણ શરૂ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આપ્યુ વિવાદિત નિવેદન

ટોપ સ્ટોરી

સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ભારતીય બજારમાંથી બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કેન કેમ ગાયબ? જાણો અછત પાછળનું મોટું કારણ
ભારતીય બજારમાંથી બીયર અને સોફ્ટ ડ્રિંક્સના કેન કેમ ગાયબ? જાણો અછત પાછળનું મોટું કારણ
બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ક્યાં-ક્યાં મચાવશે તબાહી, IMDએ જાહેર કરી ચેતવણી
બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, ક્યાં-ક્યાં મચાવશે તબાહી, IMDએ જાહેર કરી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો, એપેક્સ કાઉન્સિલ રદ કરવા ભલામણ

Embed widget