શોધખોળ કરો

પાયલ રોહતગીની ધરપકડ પર કોંગ્રેસના કયા નેતાએ કહ્યું, ‘તેને હવે છોડી દેવી જોઈએ’, જાણો વિગત

રાજસ્થાન પોલીસે અભિનેત્રી પાયલની ધરપકડ કરી છે. તેણે ગાંધી-નહેરૂ પરિવાર વિશે આપત્તિજનક વાતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

નવી દિલ્હી: રવિવારે સવારે રાજસ્થાન પોલીસે અભિનેત્રી પાયલની ધરપકડ કરી છે. તેણે ગાંધી-નહેરૂ પરિવાર વિશે આપત્તિજનક વાતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કરી કહ્યું કે પાયલને છોડી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી પાયલને રાજસ્થાન પોલીસે પુછપરછ અને તપાસ માટે ધરપકડ કરી હતી. બાદમાં પાયલે ટ્વિટ કરી કહ્યું મને રાજસ્થાન પોલીસે મોતીલાલ નેહરૂ પર વીડિયો બનાવવા માટે ધરપકડ કરી છે જે મે ગુગલની જાણકારીના આધાર પર બનાવ્યો હતો. ફ્રીડમ ઓફ સ્પીચ એક મજાક છે. હવે કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે અભિનેત્રીને છોડવાની માંગ કરતા પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. થરૂરે સ્પષ્ટ કરતા લખ્યું કે પાયલે જે પણ કોમેન્ટ કરી તે ખોટી હતી અને વોટ્સએપ પર પ્રસારિત થતા સંઘી મેસેજ જેવી હતી. શશિ થરૂરે લખ્યું, એમાં કોઈ શક નથી કે પાયલે જે ટિપ્પણી કરી તે ખોટી હતી જેમ કે વોટ્સએપ પર પ્રસારિત થતા સંઘી મેસેજ, પંરતુ પાયલની ધરપકડ કરવી યોગ્ય નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે તેને બોલવા દેવામાં આવે. પોલીસે આમા સામેલ ન થવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત

સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'

Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!

20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર

Embed widget