શોધખોળ કરો

Congress President Election Live Update: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને મોટા સમાચાર, થરૂરના નામ પર જી-23 જૂથ સહમત નથી, આ નેતા નોંધાવી શકે છે ઉમેદવારી

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં, પ્રથમ વખત ઓન રેકોર્ડ રાજસ્થાનના સીએમ ગેહલોતે સ્વીકાર્યું છે કે ગાંધી પરિવારે નિર્ણય લીધો છે કે પરિવારની બહારનો કોઈ સભ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે.

Key Events
Congress President Election Live Update: If Rahul does not agree, will there be an effort to persuade Priyanka? Know the answer of Ashok Gehlot Congress President Election Live Update: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને મોટા સમાચાર, થરૂરના નામ પર જી-23 જૂથ સહમત નથી, આ નેતા નોંધાવી શકે છે ઉમેદવારી
શશિ થરૂર (ફાઈલ ફોટો)

Background

Congress President Election: કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાની ઘણી ચર્ચા છે, પરંતુ ખુદ ગેહલોત માને છે કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવું જોઈએ. ગેહલોત આજે રાહુલ ગાંધીની મનાવવાની ઔપચારિકતા કરવા જઈ રહ્યા છે. જોકે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે સહમત થશે, તેવી શક્યતા નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો રાહુલ ગાંધી સહમત નહીં થાય તો શું પ્રિયંકા ગાંધીને મનાવવાનો પ્રયાસ થશે? આ સવાલનો જવાબ અશોક ગેહલોતે આપ્યો છે.

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં, પ્રથમ વખત ઓન રેકોર્ડ રાજસ્થાનના સીએમ ગેહલોતે સ્વીકાર્યું છે કે ગાંધી પરિવારે નિર્ણય લીધો છે કે પરિવારની બહારનો કોઈ સભ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે.

કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ?

ગેહલોત પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ હોવાથી ગેહલોતનું પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત છે. પ્રથમ વખત, કોંગ્રેસના નેતાએ રેકોર્ડ પર કબૂલ્યું છે કે સોનિયા અને રાહુલે નક્કી કર્યું છે કે ગાંધી પરિવારની બહારના કોઈ સભ્ય જ કોંગ્રેસની બાગડોર સંભાળશે. એબીપી ન્યૂઝના સંવાદદાતા આશિષ સિંહ સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેહલોતે આ વાત કહી.

14:47 PM (IST)  •  22 Sep 2022

પ્રમુખ પદ અંગે રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને પૂછવામાં આવેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તમને જલ્દી જ ખબર પડી જશે કે શું થવાનું છે. મેં મારું સ્ટેન્ડ પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસના કાર્યકરો સાથે મારો સીધો સંપર્ક છે. મારે મીડિયા દ્વારા કશું કહેવાની જરૂર નથી. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવારોને શું સૂચન કરશે? આના પર તેમણે કહ્યું, તેમના માટે હું કહેવા માંગુ છું કે તમે એક ઐતિહાસિક પદ લેવાના છો. તે માત્ર સંસ્થાનું સ્થાન નથી. તે એક વિચારધારા છે. જેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને છે તેમની પાસે ભારતની વિચારધારા હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આશા છે કે ઉદયપુર ચિંતન શિવિરના ઠરાવ મુજબ "એક વ્યક્તિ એક પદ"નું પાલન કરવામાં આવશે.

14:45 PM (IST)  •  22 Sep 2022

ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 24 થી 30 સપ્ટેમ્બર છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 24 થી 30 સપ્ટેમ્બર છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓના પ્રયાસો પણ વધતા જોવા મળી રહ્યા છે. પાર્ટીએ એવો પણ સંકેત આપ્યો છે કે રાહુલ ગાંધી ચૂંટણી લડે તેવી શક્યતા નથી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા

ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની

IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!

Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?

Embed widget