શોધખોળ કરો

રાહુલ ગાંધીનો BJP પર પલટવાર: કહ્યું- હું હિંદુવાદી નહીં, રાષ્ટ્રવાદી છું

નવી દિલ્હી: સોફ્ટ હિંદુત્વના રસ્તે આગળ વધી રહેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક બાદ એક મંદિરોમાં પૂજાપાઠ કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે ભાજપ ફરી તેમના પર હિંદુ હોવા પર સવાલ ઉઠાવી રહી છે. તેના પર રાહુલ ગાંધીએ પણ વળતો જવાબ આપ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર મોટો પલટવાર કરતા કહ્યું કે, શું મંદિર ભાજપ-આરએસએસની પ્રોપર્ટી છે? રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે મંદિરના કહેવા પ્રમાણે મે ધોતી પહેરી હતી તો મારા કપડા ફેન્સી ડ્રેસ કઈ રીતે થઈ ગયા? રાહુલ ગાંધીએ મંદિર મંદિર જવા અને હિંદુ હોવા ન હોવા પર જવાબ આપતા કહ્યું કે હું હિંદુવાદી નથી, રાષ્ટ્રવાદી નેતા છું. તે સિવાય તેમણે કહ્યું કે હું તમામ સમાજના લોકોનો નેતા છું. એક દિવસ પહેલાજ ઉજ્જૈનમાં મહાકાલ પહોંચી રાહુલ ગાંધીએ પૂજા કરી હતી અને તેની તસવીર સામે આવ્યા બાદ ભાજપાએ રાહુલ ગાંધીના ગોત્રને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે રાહુલે પોતાને હિંદુવાદી નહીં પણ રાષ્ટ્રવાદી ગણાવી મોટું નિવેદન આપ્યું છે. જો કે, રાહુલ ગાંધીના આ મોટા નિવેદન બાદ ભાજપે ફરી રાહુલ પર ટીપ્પણી કરી છે. ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે રાહુલ ગાંધી મૂંઝવણમાં છે અને આ વખતે કૉંગ્રેસ ચૂંટણી હારશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી વખતે રાહુલ ગાંધીના મંદિરોમાં જવા પર ભાજપે ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો. તેના પર રાહુલે પોતાને જનોઈધારી અને શિવભક્ત હોવાનો દાવો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

Embed widget