શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીના ગુજરાતમાં દારૂનો સૌથી વધુ વપરાશ, ઘરે-ઘરે દારૂ પીવાય છે, આ મુખ્યમંત્રીએ કર્યો ધડાકો
ગેહલોતે કહ્યું કે વ્યક્તિગત રીતે હું દારૂના પ્રતિબંધનું સમર્થન કરું છું. તેને એક વખત અહીં પ્રતિબંધિત કરી દેવાયું હતું પરંતુ એ નિષ્ફળ રહ્યું અને પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો.
નવી દિલ્હીઃ દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.
જો કે રાજસ્થાનમાં ઘણા સમયથી દારૂ બંધ કરવાની માંગણી ઉઠી રહી છે. આ મામલામાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં ગેહલોતે કહ્યું કે વ્યક્તિગત રીતે હું દારૂના પ્રતિબંધનું સમર્થન કરું છું. તેને એક વખત અહીં પ્રતિબંધિત કરી દેવાયું હતું પરંતુ એ નિષ્ફળ રહ્યું અને પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો. નોંધનીય છે કે, રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી દારૂબંધીની માંગ થતી રહી છે. આ મામલામાં પત્રકારોના એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. તેની પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પ્રતિબંધ હટાવી દેવાયો.Rajasthan CM Ashok Gehlot on liquor ban: Personally I support liquor ban, it was banned once but it failed&ban was removed. Liquor has been banned in Gujarat since independence but it's Gujarat where consumption of liquor is the highest,ghar-ghar mein sharab pi jaati hai. (06.10) pic.twitter.com/fLFkNAZ0IC
— ANI (@ANI) October 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion