શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશના કયા 4 રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 97ના સંક્રમિતોના થયા મૃત્યુ

દેશમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાત એમ ચાર રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે કેસ આવ્યાં છે. તેમાંથી 89 પ્રતિશત માત્ર આ રાજ્યોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં  24 કલાકમાં  555 નવા કેસ

રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,416 લોકોના કોરોનાથી મોત થયા છે.અમદાવાદ સહિતનાં શહેરોમાં કોરોનાના કેસો વધતાં લોકોમાં ચિંતા છે. શહેરમાં સોમવારે કોરોનાના નવા 126 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતુ. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 400 થઈ છે, રાજ્યમાં ત્રણ જિલ્લામાં વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે, સુરત, અમદાવાદ, વડોદર જિલ્લામાં 24 કલાકમાં 100થી  વધુ કેસ નોંઘાય છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમિતો

મહારાષ્ટ્રમાં દૈનિક આધાર પર સૌથી વધુ 11,141 કેસ નોંધવામાં આવ્યાં છે. તો કેરળમાં  2,100 તેમજ પંજાબમાં  1,043 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કેસ નોંધાતા કેન્દ્રની સ્વાસ્થ્ય વિભાગની ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે.

પંજાબમાં 11 હજારથી વધુ નવા કેસ

પંજાબમાં સંક્રમિતોની સંખ્યા વધતા ફરી પ્રશાસને પંજાબના 4 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લગાવ્યો છે. નવાશહર, જાલંધર, કપૂરથલા વધુ કેસ નોંધાયા છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મત્યું થયા છે

 24 કલાકમાં 97 લોકોના મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 97 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 87.63 પ્રતિશત મોતના નવા કેસ સાત રાજ્યો સંબંધિત છે. મહારાષ્ટ્રમાં 38 લોકોના મૃત્યુ થયા છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકોના તો કેરળમાં 13 લોકોના મૃત્યુ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget