શોધખોળ કરો

Corona's new guideline: 7 દિવસમાં 3 દિવસ તાવ ન આવ્યો તો પછી નેગેટિવ! જાણો સરકારની નવી ગાઈડલાઈન વિશે

આઈસોલેટ દરમિયાન પરિવારના અન્ય સભ્યોથી દૂર રહેવું. સ્વાસ્થ્ય વિભાગે જે રૂમની પસંદગી કરી હોય એ જ રૂમમાં રહેવું. રૂમ ખુલ્લો અને વેન્ટિલેટેડ હોવો જોઈએ.

નવી દિલ્હી: ભારતમાં કોરોનાવાયરસનો ચેપ સતત વધી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ -19 દર્દીઓને લઈને એક નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે (Revised Guidelines for Mild or Asymptomatic Covid-19 Patients) કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર, હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે અને દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

કોરોના દર્દીઓના હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા

- ડૉક્ટરની સલાહ પર વૃદ્ધ દર્દીઓ માટે હોમ આઇસોલેશનની મંજૂરી છે.

- હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહેશે, જેના માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે.

- દર્દીને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ.

- દર્દીને વધુને વધુ પ્રવાહી લેવાની સલાહ.

- જે દર્દીઓને એચઆઇવી છે, જેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અથવા કેન્સરથી પીડિત છે, તો ડૉક્ટરની સલાહ પછી જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.

- એસિમ્પ્ટોમેટિક અને હળવા-લાક્ષણિક દર્દીઓ, જેમની ઓક્સિજન સંતૃપ્તિ 93% થી વધુ છે, તેઓને હોમ આઇસોલેશનની મંજૂરી છે.

- હોમ આઇસોલેશનમાં રહેતા હળવા અને એસિમ્પટમેટિક દર્દીઓએ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવું પડશે, જેઓ જરૂર પડ્યે સમયસર તેમની તપાસ કરી શકે છે અને હોસ્પિટલની પથારીઓ મેળવી શકે છે.

- દર્દીને સ્ટેરોઇડ્સ લેવાની મનાઈ છે. આ સિવાય ડૉક્ટરની સલાહ વિના સીટી સ્કેન અને છાતીનો એક્સ-રે કરાવવાની પણ મનાઈ છે.

- હોમ આઇસોલેશનમાં 7 દિવસ સુધી પોઝિટિવ આવ્યા બાદ અને સતત 3 દિવસ સુધી તાવ ન આવતાં, હોમ આઇસોલેશન પર વિચાર કરવામાં આવશે અને ફરીથી ટેસ્ટની જરૂર રહેશે નહીં.

હોમ આઈસોલેટ દર્દીઓએ શું કરવાનું છે અને શું નથી કરવાનું?

આઈસોલેટ દરમિયાન પરિવારના અન્ય સભ્યોથી દૂર રહેવું. સ્વાસ્થ્ય વિભાગે જે રૂમની પસંદગી કરી હોય એ જ રૂમમાં રહેવું. રૂમ ખુલ્લો અને વેન્ટિલેટેડ હોવો જોઈએ.આઈસોલેશન દરમિયાન પણ ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવો. માસ્ક ફેંકતા પહેલા તેના ટુકડા કરી તેને 72 કલાક સુધી પેપર બેગમાં રાખો. દર્દીએ આરામ કરવો અને વધુમાં વધુ પાણી પીવું જોઈએ. વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. ઉપરાંત દર્દીના વાસણ અને અન્ય વસ્તુ પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે શેર ન કરવા. દર્દીએ પોતાની પલ્સ અને ઓક્સિજન લેવલ સમયાંતરે તપાસતા રહેવું. સંક્રમિત વ્યક્તિ પોતાના શરીરનું તાપમાન દરરોજ ચેક કરશે અને જો તબિયત ખરાબ થઈ જાય છે તો એ વાતનો રિપોર્ટ તરત ડૉક્ટર અને કંટ્રોલ રૂમે કરવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget