શોધખોળ કરો

કોરોના વેક્સીનથી સાઈડ ઈફેક્ટ થશે તો કંપની આપશે વળતર, જાણો કઈ કંપનીએ કરી જાહેરાત ?

જો રસીની ગંભીર આડ અસર થઈ હોવાની વાત સાબિત થશે તો વળતર બીબીઆઈએલ દ્વારા આપવામાં આવશે.

હૈદરાબાદ: કોરોના સામેની જંગ જીતવા માટે આજથી દેશભરમાં રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કોવિડ -19 રસી કોવેક્સીનની 55 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પાસેથી ઓડર પ્રાપ્ત કરનારી કંપની ભારત બાયોટેકે મોટી જાહેરાત કરી દીધી છે. કંપનીએ કહ્યું કે, જો રસી લીધા બાદ કોઈને ગંભીર આડ અસર થશે, તો કંપની તેને વળતર આપશે. રસી લેનારા લોકો દ્વારા જે ફોર્મ પર સહી કરવામા આવશે, તેના પર ભારત બાયોટેકે કહ્યું કે, “કોઈ પ્રતિકૂળ કે ગંભીર આડઅસર થશે તો તમને સરકારે નક્કી કરેલા કેન્દ્ર અને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવશે.” એન્ડીડોટ વિક્સિત થવાની થઈ પુષ્ટી સહમતિ પત્ર અનુસાર, જો રસીની ગંભીર આડ અસર થઈ હોવાની વાત પૂરવાર થશે તો વળતર બીબીઆઈએલ દ્વારા આપવામાં આવશે. કોવેક્સીનના પહેલા અને બીજા તબક્કામાં ક્લિનિકલ પરીક્ષણ કોવિડ-19 વિરુદ્ધ એન્ટીડોટ વિકસિત થવાની પુષ્ટી થઈ છે. મેડિકલ ક્ષેત્રના એક નિષ્ણાં અનુસાર, રસી હજુ ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં જ છે તેથી જો કોઈને ગંભીર આડ અસર થશે તો વળતર આપવું કંપનીની જવાબદારી બને છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget