શોધખોળ કરો

Corona Vaccine: ભારતમાં બે લોકોને અપાઈ Covishield ની પ્રથમ રસી, ડોક્ટરોએ કહી આ મોટી વાત

રસી આપ્યા બાદ તેમને દુઃખાવો, તાવ, ઈન્ફેક્શન કે કોઈપણ જાતની આડઅસર નથી. બુધવારે બંનેને રસી આપવામાં આવ્યા બાદ અડધા કલાક સુધી તેમના પર નજર રાખવામાં આવી હતી. જે બાદ તેમને ઘરે જવા દેવાયા હતા.

પુણેઃ ભારતમાં કોરોનાની ત્રણ રસીનું વિવિધ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યુ છે. ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કમાં પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ રસીનો પ્રથમ શૉટ 32 વર્ષ અને 48 વર્ષના એમ કુલ બે વ્યકિતને બુધવારે આપવામાં આવ્યો હતો. એક મહિના બાદ તેમને બીજો ડોઝ આપવામાં આવશે. પુણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ અને હોપસ્પિટલે કહ્યું કે, જે બે લોકોને ઓક્સફોર્ડની કોવિડ-19 રસી આપવામાં આવી તેમનું સ્વાસ્થ્ય સારું છે અને કોઈ તકલીફ નથી. ડો. જિતેન્દ્ર ઓસ્વાલે કહ્યું, ગઈકાલથી અમારી ટીમ બંને લોકોના સંપર્કમાં છે અને તેઓ તંદુરસ્ત છે. રસી આપ્યા બાદ તેમને દુઃખાવો, તાવ, ઈન્ફેક્શન કે કોઈપણ જાતની આડઅસર નથી. બુધવારે બંનેને રસી આપવામાં આવ્યા બાદ અડધા કલાક સુધી તેમના પર નજર રાખવામાં આવી હતી. જે બાદ તેમને ઘરે જવા દેવાયા હતા. ડો. ઓસ્વાલે કહ્યું, બંનેને તમામ જરૂરી નંબર આપવામાં આવ્યા છે. ઇમરજન્સીમાં તેના પર ગમે ત્યારે સંપર્ક કરી શકાશે. અમારી મેડિકલ ટીમ પણ સતત તેની સાથે સંપર્કમાં છે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. સંજય લાલવાનીએ બુધવારે કહ્યું હતું કે, બંને વ્યક્તિને એક મહિના બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તથા આગામી સાત દિવસમાં 25 લોકોને રસી અપાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,760 નવા દર્દી સામે આવ્યા છે અને 1023 લોકોના મોત થયા છ.  આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી છે. જેમાંથી 7,25,991 એક્ટિવ કેસ છે અને 25,23,772 લોકો સાજા થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે. દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 182 ટકા થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 22 ટકા થઈ છે. જ્યારે રિકવરી રેટ 76 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ N-95 માસ્કને લઈ કર્યો નવો દાવો, ISRO એ પણ કર્યુ સમર્થન Gujarat Rainfall Update: બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 ઓગસ્ટથી ક્યા બે વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ ? હવે કોહલીએ આપ્યા સારા સમાચાર, અનુષ્કા પણ છે પ્રેગનન્ટ, જાણો ક્યારે આપશે બાળકને જન્મ ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget