શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

કોરોના વાયરસઃ ક્રૂઝ પર ફસાયેલા ભારતીયોએ PM મોદીને મોકલ્યો વીડિયો મેસેજ, કહ્યું- અમને બચાવી લો

વીડિયોમાં બિનય કહે છે કે, ક્રૂઝ પર 162 સભ્યો છે, કેટલાક ભારતીય મુસાફરો પણ છે. હાલ 90 ટકા લોકો વાયરસથી બચેલા છે. હું ખાસ કરીને મોદીજીને કહેવા માંગુ છું કે પ્લીઝ, જેટલું ઝડપથી બની શકે તેટલા વહેલા અમને અહીંથી નીકાળવાની કોશિશ કરો.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે જાપાનના ડાયમંડ પ્રિંસેઝ ક્રૂઝ પર ફસાયેલા ભારતીયોએ વીડિયો સંદેશ મોકલીને પ્રધાનમંત્રી મોદી પાસે મદદ માંગી છે. ક્રૂઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમાર સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ખૂબ ડરેલા લાગી રહ્યા છે અને શક્ય તેટલા વહેલા અહીંથી નીકાળવાની વિનંતી કરી રહ્યા છે. વીડિયોમાં વિનય કહે છે કે, ક્રૂઝ પર 162 સભ્યો છે, કેટલાક ભારતીય મુસાફરો પણ છે. હાલ 90 ટકા લોકો વાયરસથી બચેલા છે. હું ખાસ કરીને મોદીજીને કહેવા માંગુ છું કે પ્લીઝ, જેટલું ઝડપથી બની શકે તેટલા વહેલા અમને અહીંથી નીકાળવાની કોશિશ કરો. જો જાપાન સરકાર અમારી મદદ ન કરી શકતી હોય તો ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર મદદ માટે આગળ આવે. જો વાયરસનો ચેપ લાગી જશે તો બાદમાં મદદનો કોઇ ફાયદો નહીં રહે. ઉલ્લેખનીય છે કે યોકોહામાની ઉપડેલા જહાજમાંથી 25 જાન્યુઆરીએ હોંગકોંગનો એક મુસાફર ઉતર્યો હતો. જેની તપાસમાં ખબર પડી કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સ્થાનિક મીડિયા પ્રમાણે ક્રૂઝ પર હાજર 130 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેમાંથી 66 નવા મામલા છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ક્રૂઝમાં હાજર ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા ભારતીય દૂતાવાસ સતત કોશિશ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ક્રૂઝમાં કોઈપણ ભારતીયમાં કોરોનાના લક્ષ્ણો જોવા મળ્યા નથી. રવિવારે ક્રૂઝ મેનેજમેન્ટ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસથી પીડિત મુસાફરોમાં 21 જાપાની, 5 ઓસ્ટ્રેલિયન અને 5 કેનેડાના છે. 3 વર્ષના ક્રિકેટરને મળવા પહોંચ્યો સ્ટીવ વૉ, વિરાટ કોહલી પણ બેટિંગ જોઈને રહી ગયો હતો દંગ ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Embed widget