શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડમાં ફરી રહ્યા છે અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, ફેન્સ સાથેની તસવીરો થઈ વાયરલ
કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ન્યૂઝીલેન્ડની ગલીઓમાં ફરવાનો આનંદ માણી રહ્યો છે. ફેન્સ સાથે અનુષ્કા અને વિરાટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઓકલેન્ડઃ ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. પાંચ મેચની ટી-20 સીરિઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો વ્હાઇટ વોશ કર્યો હતો. જે બાદ ત્રણ મેચની વન ડે શ્રેણીની પ્રથમ બે મેચ હારીને ભારત શ્રેણી ગુમાવી ચુક્યુ છે. વન ડે સીરિઝમાં ભારતીય કેપ્ટન કોહલી પણ સારો દેખાવ કરી શક્યો નથી.
વિરાટ હાલ તે પત્ની અનુષ્કા શર્મા સાથે ન્યૂઝીલેન્ડની ગલીઓમાં ફરવાનો આનંદ માણી રહ્યો છે. ફેન્સ સાથે અનુષ્કા અને વિરાટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ન્યૂઝીલેન્ડની ગલીઓમાં વિરુષ્કા ફરતા હતા ત્યારે બંનેએ ફેન્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી. આ દરમિયાન બંને કેઝ્યુઅલ કપડામાં નજરે આવ્યા. કોહલી પિંક ટી-શર્ટ અને બ્લેક ડેનિમ્સમાં હતો. જ્યારે અનુષ્કા શર્મા પ્લેન વ્હાઇટ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યુ હતું.
ફેન્સ સાથે બંને તસવીરમાં પ્રસન્ન મુદ્રામાં જોવા મળી રહ્યા છે. જેમાં વિરાટ અને અનુષ્કા સ્માઇલ કરતા જોઈ શકાય છે.
વિરાટ અને અનુષ્કા સમયાંતરે તેમની પ્રોફેશનલ લાઇફમાંથી બ્રેક લઇને વેકેશન્સ પર જાય છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) પશ્ચિમ બંગાળમાં હવે આટલા યૂનિટ ફ્રી વીજળી મળશે, બજેટમાં મમતા સરકારે કરી જાહેરાત સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ
વિરાટ હાલ તે પત્ની અનુષ્કા શર્મા સાથે ન્યૂઝીલેન્ડની ગલીઓમાં ફરવાનો આનંદ માણી રહ્યો છે. ફેન્સ સાથે અનુષ્કા અને વિરાટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ન્યૂઝીલેન્ડની ગલીઓમાં વિરુષ્કા ફરતા હતા ત્યારે બંનેએ ફેન્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી. આ દરમિયાન બંને કેઝ્યુઅલ કપડામાં નજરે આવ્યા. કોહલી પિંક ટી-શર્ટ અને બ્લેક ડેનિમ્સમાં હતો. જ્યારે અનુષ્કા શર્મા પ્લેન વ્હાઇટ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યુ હતું.
ફેન્સ સાથે બંને તસવીરમાં પ્રસન્ન મુદ્રામાં જોવા મળી રહ્યા છે. જેમાં વિરાટ અને અનુષ્કા સ્માઇલ કરતા જોઈ શકાય છે.
વિરાટ અને અનુષ્કા સમયાંતરે તેમની પ્રોફેશનલ લાઇફમાંથી બ્રેક લઇને વેકેશન્સ પર જાય છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) પશ્ચિમ બંગાળમાં હવે આટલા યૂનિટ ફ્રી વીજળી મળશે, બજેટમાં મમતા સરકારે કરી જાહેરાત સાનિયા મિર્ઝાએ માત્ર 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન, તસવીર જોઈ નહીં થાય વિશ્વાસ IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ વધુ વાંચો