શોધખોળ કરો

કોરોનાની અસરઃ 32 વર્ષ બાદ દેશમાં ધીમી પડી પોલિયો રસીકરણની ગતિ, પાકિસ્તાન-બાંગ્લાદેશ કરતાં પાછળ ધકેલાયું ભારત

Coronavirus: ભારત નોન-કોવિડ રસી લાગુ કરવાના મામલામાં પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પાછળ હોવાનું જણાય છે.

Coronavirus: નરેન્દ્ર મોદી સરકારે કોવિડ-19 સામે રક્ષણ માટે 15-18 વર્ષની વયના કિશોરોને કોવોક્સિન રસી આપવાની ઓફર કરી છે. પરંતુ કોરોના રોગચાળાને કારણે દેશમાં નોન-કોવિડ રસીકરણ અભિયાનની ગતિ અટકી ગઈ છે. યુનિસેફ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 2020માં દેશમાં રસીકરણ અભિયાનને ખરાબ રીતે અસર થઈ હતી કારણ કે તમામ મોટા રસીકરણ અભિયાનોનો કવરેજ ખૂબ ઓછો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની અછત એ દેશના રસીકરણ કાર્યક્રમને અસર કરતા મુખ્ય પરિબળોમાંનું એક છે. ભારત નોન-કોવિડ રસી લાગુ કરવાના મામલામાં પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પાછળ હોવાનું જણાય છે.

UIP પ્રોગ્રામ ભારતમાં ક્યારે રજૂ કરાયો હતો

યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) ભારતમાં 1980 ના દાયકામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશમાં નવજાત શિશુઓ અને બાળકોને સાત રોગોથી બચાવવા માટે ડિપ્થેરિયા, કાળી ઉધરસ, ધનુર, પોલિયો, ઓરી, બાળ ક્ષય રોગનું ગંભીર સ્વરૂપ, હેપેટાઇટિસ બી, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર B (Hib) અને ડાયરિયાથી બચાવવા માટે રસી આપવામાં આવે છે.

1991 પછી પહેલીવાર પોલિયો રસીકરણ ઘટ્યું

યુનિસેફના ડેટા મુજબ, 12 થી 23 મહિનાના બાળકોને આપવામાં આવતી પોલિયો રસીના ત્રીજા ડોઝમાં 2019ની સરખામણીમાં 2020માં પાંચ ટકાનો ઘટાડો થયો છે. 1991 પછી ડોઝમાં આ સૌથી મોટો ઘટાડો છે. દેશનું પોલિયો રસીકરણ 2014ના સ્તરે નીચે ગયું હતું, જેમાં કુલ કવરેજ લગભગ 85 ટકા હતું. તેવી જ રીતે, ડીપીટી (ડિપ્થેરિયા, કાળી ઉધરસ, ટિટાનસ) ના કિસ્સામાં, 12-23 મહિનાના બાળકોને આપવામાં આવતી પ્રથમ માત્રામાં 7 ટકાનો ઘટાડો થયો છે.  1991 પછીનો સૌથી મોટો ઘટાડો પણ છે. છેલ્લી વખત ડીપીટી રસીમાં (એક ટકાની) કમી 2006માં નોંધાઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટીબીની રસી પણ સાત ટકા ઓછી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Covid-19: કોરોના સંક્રમિતો માટે ઘાતક સાબિત થઈ શકે છે આ ભૂલો, આ રીતે બચો

Aadhaar Card બનાવવા કે અપડેટ કરાવવા માટે ઘરે બેઠા જ બુક કરો અપોઈન્ટમેંટ, આ રહી પૂરી પ્રોસેસ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget