![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus Cases India: દેશમાં 24 કલાકમાં 2.11 લાખથી વધુ કેસ નોંધાયા, 3847 સંક્રમિતોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,83,135 લોકો ઠીક પણ થયા છે.
![Coronavirus Cases India: દેશમાં 24 કલાકમાં 2.11 લાખથી વધુ કેસ નોંધાયા, 3847 સંક્રમિતોના મોત Coronavirus Cases India 27 May 2 Lakh 11 Thousand New Covid-19 Cases 3847 Deaths Reports in Last 24 Hours Coronavirus Cases India: દેશમાં 24 કલાકમાં 2.11 લાખથી વધુ કેસ નોંધાયા, 3847 સંક્રમિતોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/27/a9a6ad4e1a79612778d4fa597e51a787_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં બે લાખથી વધુ લોકોનો ઉમેરો. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,83,135 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 73 લાખ 69 હજાર 093
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 46 લાખ 33 હજાર 951
- કુલ એક્ટિવ કેસ - 24 લાખ 19 હજાર 907
- કુલ મોત - 3 લાખ 15 હજાર 235
India reports 2,11,298 new #COVID19 cases, 2,83,135 discharges & 3,847 deaths in last 24 hrs, as per Health Ministry
— ANI (@ANI) May 27, 2021
Total cases: 2,73,69,093
Total discharges: 2,46,33,951
Death toll: 3,15,235
Active cases: 24,19,907
Total vaccination: 20,26,95,874 pic.twitter.com/C7OxNW18fA
છેલ્લા 26 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
26 મે |
2,08,921 |
4157 |
25 મે |
1,96,427 |
3511 |
24 મે |
2,22,315 |
4454 |
23 મે |
2,40,842 |
3741 |
22 મે |
2,57,299 |
4194 |
21 મે |
2,59,551 |
4209 |
20 મે |
2,76,077 |
3874 |
19 મે |
2,67,334 |
4529 |
18 મે |
2,63,553 |
4329 |
17 મે |
2,81,386 |
4106 |
16 મે |
3,11,170 |
4077 |
15 મે |
3,26,098 |
3890 |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
20 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 26 લાખ 95 હજાર 874 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,69,69,352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 26 મે ના રોજ 21,57,857 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)