શોધખોળ કરો

કોરોના સંક્ટમાં પણ વધી રહી છે PM મોદીની લોકપ્રિયતા, વિશ્વમાં મળ્યું સૌથી વધારે રેટિંગ

થોડા સમય પહેલા પીએમ મોદીની લોકપ્રિયતા રેટિંગ 80 ટકાના સ્તર પર હતી અને હવે તે 90 ટકા પર પહોંચી ગઈ છે.

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના વાયરસના મામલા અને તેના કારણે અર્થતંત્રને થઈ રહેલા નુકસાન છતાં આ મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે. કોરોના વાયરસ સંકટ વચ્ચે પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વભરના તમામ નેતાઓમાં સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, થોડા સમય પહેલા પીએમ મોદીની લોકપ્રિયતા રેટિંગ 80 ટકાના સ્તર પર હતી અને હવે તે 90 ટકા પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે પીએમ મોદીની લોકપ્રિયતા રેટિંગ વિશ્વમાં બે સૌથી મોટા શક્તિશાળી રાષ્ટ્ર અધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન કરતા પણ વધારે છે. દેશમાં વિવિધ રાજકીય મુદ્દાઓ હોવા છતાં કોરોના સંક્ટ વચ્ચે કેન્દ્ર સરકારે લીધેલા પગલાથી દેશમાં કોરોનાને ઝડપથી ફેલાતો અટકાવી શકાયો. આ ઉપરાંત વિદેશોમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે સરકારે વિશેષ અભિયાન ચલાવ્યું. જેના કારણે પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે. એક સર્વે પ્રમાણે જો દેશમાં કોરોના વાયરસને લઈ આવો જ માહોલ ચાલુ રહેશે તો બીજેપી અને પીએમ મોદીની લોકપ્રિયતા વધી શકે છે. ગત વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન પાકિસ્તાન સામે ચલાવેલા અભિયાનના કારણે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હતો. જોકે, ખાસ વાત એ છે કે કોરોના સંકટમાં વિશ્વભરના નેતાની લોકપ્રિયતામાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોના વાયરસનો પ્રકોપ વધવાની સાથે લીડર્સ પ્રત્યે જનતાનો ભરોસો પણ વધ્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશને ઉગારવા માટે પૂરતું છે.

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget